ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના ઓઢવમાં 'કાકાજી'એ વહુની કરી છેડતી, નોટ પર નંબર લખીને ફેંકી દેતો, ઘર તોડાવીને લગ્ન કરવા હતા

ક્રાઈમ / અમદાવાદના ઓઢવમાં 'કાકાજી'એ વહુની કરી છેડતી, નોટ પર નંબર લખીને ફેંકી દેતો, ઘર તોડાવીને લગ્ન કરવા હતા

Published By: Hiralal Parmar
Reported By: Anita Patani

Last Updated: 03:03 PM, 7 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં એક શખ્સે તેની ઘરની વહુની છેડતી કરી હતી અને તેનું ઘર તોડાવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

ADVERTISEMENT

અમદાવાદના ઓઢવમાં પરિણીતાની છેડતી કેસમાં કાકા સસરાની ધરપકડ કરવામાં આવી છે. પ્રેમ અને નંબર સાથેની ચિઠ્ઠી ચલણી નોટ પર મૂકીને ફેંકી દેતો હતો ત્યાર બાદ ચલણી નોટ મળી આવનાર વ્યક્તિ પરણિતા કોલ કરીને પરેશાન કરતા હતા. તપાસમાં એવું સામે આવ્યું છે કે આ શખ્સ એક તરફી પ્રેમમાં પરિણીતાના બદનામ કરતો હતો કારણ કે તેને તેની સાથે લગ્ન કરવા માંગતો હતો.

વધુ વાંચો : ધાબા પરથી નીચે આવીને બારીમાંથી ઉતાર્યો અશ્લીલ વીડિયો, મહુવામાં શખ્સે સગીરા સાથે આચર્યુ દુષ્કર્મ

અમદાવાદમાં દુષ્કર્મના આરોપમાં સાવકા પિતાની ધરપકડ

અમદાવાદમાં 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કરવાના આરોપસર સાવકા પિતાની ધરપકડ કરાઈ છે. આરોપી છેલ્લા 2 મહિનાથી સગીર પુત્રીની છેડતી કરતો હતો. માતા અને ભાઈની ગેરહાજરીનો લાભ લઈ સાવકો પિતા ગંદા ચેનચાળા કરતો હતો. આ વાતથી ત્રાસીને સગીરાએ માસીને જાણ કરતા આરોપીનો ભાંડો ફૂટ્યો હતો. ફરિયાદના આધારે ચાંદખેડા પોલીસે આરોપી સાવકા પિતા વિરુદ્ધ સંબંધિત કાયદાકીય કલમો હેઠળ ગંભીર ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Crime News Ahmedabad Crime Ahmedabad News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ