ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / ધાબા પરથી નીચે આવીને બારીમાંથી ઉતાર્યો અશ્લીલ વીડિયો, મહુવામાં શખ્સે સગીરા સાથે આચર્યુ દુષ્કર્મ

ભાવનગર / ધાબા પરથી નીચે આવીને બારીમાંથી ઉતાર્યો અશ્લીલ વીડિયો, મહુવામાં શખ્સે સગીરા સાથે આચર્યુ દુષ્કર્મ

Published By: Hiralal Parmar
Reported By: Hiren Chauhan

Last Updated: 02:47 PM, 7 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગરના મહુવા શહેરમાં એક શખ્સે સગીરા પર દુષ્ક્રમ આચર્યું હતુ અને તેના મિત્રે બારીમાંથી દુષ્કર્મનો વીડિયો ઉતાર્યો હતો.

ADVERTISEMENT

મહુવા શહેરમાં છ મહિના પહેલા સગીરા ભાગ લેવા ઘરેથી નીકળ્યા બાદ એક શખ્સ દ્વારા તેને પોતાની મોટરસાયકલ ઉપર બેસાડી અપહરણ કરીને તેના મિત્રના ઘરે લઈ જઈને એક શખ્સ દ્વારા સગીરા ઉપર શારીરિક સંબંધ બાંધીનેદુષ્કર્મ આચર્યું હતું. એક શખ્સ દ્વારા બારીમાંથી શારીરિક સંબંધ બાંધતા હોય તેનો વિડીયો ઉતારી ને દસેક દિવસપહેલા વિડિયો વાયરલ કરી દેતા જે અંગે ની મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સ સામે ફરિયાદ નોંધાઈ હતી.

ધાબા પરથી નીચે આવીને અશ્લીલ વીડિયો ઉતાર્યો

મહુવા શહેરમાં રહેતા ૧૭ વર્ષ અને ૬ મહિનાની સગીરાની માતાએ મહુવા પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે નિકુંજ રમેશભાઈ જોળીયા (રહે મહુવા)એ પોતાની મોટર સાયકલ ઉપર ફરિયાદીની સગીર દીકરીને છ મહિના પહેલા પોતાના ઘરેથી ભાગ લેવા નીકળેલ હોય ત્યારે મહુવાના એક ચોકમાંથી નિકુંજ ચાલ મારી સાથે તેમ કહી ને મહુવાના વાલ્મિકી વાસ માં રહેતા તિલક શંકરભાઈ મહીડા ના ઘરે લઈ ગયો હતો. અક્ષય રાજુભાઈ ગોહિલ તે ઘરે હાજર હોય ત્યારે સગીરા સાથે આ ત્રણેય શખ્સો વાતું કરતા હોય તે દરમિયાન તિલક અને નિકુંજ અગાસી ઉપર જતા રહેલ તે દરમિયાન અક્ષય રાજુભાઈ ગોહિલ એ સગીરા સાથે દુષ્કર્મ આચરતો હોય તે દરમિયાન તિલક નીચે આવીને બારીમાંથી બંનેનો વિડિયો ઉતાર્યો હતો.

વધુ વાંચો : દીકરીના પ્રેમની સજા બાપને! સુરતમાં પ્રેમલગ્નના વિવાદમાં વેવાઈએ વેવાઈનું અપહરણ કર્યું, પોલીસે છોડાવ્યાં

પોલીસે આરોપીઓની ધરપકડ કરી

દિવસ પહેલા તિલકના મિત્રો માં વિડિયો વાયરલ કરતા જે અંગેની મહુવા પોલીસ સ્ટેશન માં સગીરા ની માતાએ (૧) અક્ષય રાજુભાઈ ગોહિલ (૨) તિલક શંકરભાઈ મહીડા (૩) નિકુંજ રમેશભાઈ જોળીયા રહે તમામ મહુવા વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી.જે અંગે મહુવા પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ પી આઈ સોલંકી એ હાથ ધરી જેમાં મહુવા પોલીસે અક્ષય રાજુભાઈ ગોહિલ અને તિલક શંકરભાઈ મહીડા ને તાત્કાલિક ઝડપી લીધા હતા અને અને નિકુંજ રમેશભાઈ જોળીયાને ઝડપી લેવા તજવીજ હાથ ધરવામાં આવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Breaking News Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ