ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Ahmedabad Gujarat High court gujarat government

અમદાવાદ / સ્કૂલ ફીમાં તમારી પાસે પૂરતી સત્તા છે છતાં કોર્ટને શું કામ પૂછો છો, નિર્ણય લઈ લો : હાઈકોર્ટની સરકારને ટકોર

Published By: Kavan

Last Updated: 05:43 PM, 18 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારે હાઇકોર્ટમાં ફી ઘટાડા વિવાદ મામલે જવાબ રજૂ કર્યો હતો અને વાલીઓ દ્વારા પણ આ મામલે ઉકેલ લાવવા માટે સરકાર અને હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે ત્યારે હવે હાઇકોર્ટે રાજ્ય સરકારને સૂચન કર્યું છે.

ADVERTISEMENT

  • રાજ્યમાં સ્કુલ ફી વિવાદ મામલો 
  • હાઈકોર્ટનુ રાજ્ય સરકારને સુચન
  • ફી માટે રાજ્ય સરકાર પાસે સત્તા છેઃ HC

ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઇકોર્ટે જણાવ્યું હતું કે, ફી માટે રાજ્ય સરકાર પાસે સત્તા છે તેમ છતાં સરકાર કોર્ટને કેમ પૂછે છે. ફી મામલે વિવાદ ગંભીર બની રહ્યો છે અને સમાધાન થયું નથી તો સરકાર આ મામલે હજી સુધી કેમ કોઇ નિર્ણય લીધો નથી. 

શાળા સંચાલકોએ ફી ઘટાડવાની તૈયારી દર્શાવી 

આપને જણાવી દઇએ કે, શાળા સંચાલકોએ ફી ઘટાડવા મામલે હાઇકોર્ટમાં તૈયારી દર્શાવી છે. જો કે, કેટલી ફી ઘટાડાશે તે અંગે હજુ નિર્ણય નહીં. પરંતુ ફી ઘટાડવા અંગેની તૈયારી દર્શાવી છે. 

કોર્ટે વાલીઓને આપી છે રાહત 

ગુજરાત હાઇકોર્ટ તરફથી વાલીઓને સ્કૂલ ફી મામલે મોટી રાહત, કોરોના કાળમાં ફી ઉઘરાવતી શાળાઓને ફટકાર, શાળા ખુલે નહીં ત્યા સુધી ફી ની માગ નહીં, શાળાઓ વાલીઓને ફી મુદ્દે દબાણ નહી કરી શકે, શાળા ફી મુદ્દે દબાણ કરે તો DEO કાર્યવાહી કરે.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat government School Fee ahmedabad સ્કૂલ ફી હાઈકોર્ટની સરકાર Gujarat High court

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ