બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / After 50 years Trigrahi Yoga is happening in Aquarius

ત્રિગ્રહી યોગ / કુંભ રાશિમાં 50 વર્ષ બાદ બની રહ્યો છે ત્રિગ્રહી યોગ: આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા

Sanjay Vibhakar

Last Updated: 12:18 PM, 23 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

50 વર્ષ પછી માર્ચ 2024 માં કુંભ રાશિમાં ત્રિગ્રહી યોગનું નિર્માણ થશે. આ સમયે કુંભ રાશિમાં શુક્ર અને બુધ સંક્રમણ કરશે. આ સાથે શનિ પણ કુંભ રાશિમાં ઉદિત અવસ્થામાં આવશે. જેના કારણે આ ત્રિગ્રહી યોગ વધુ મજબૂત બની જશે.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ જ્યારે કોઈ પણ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે તો તેની અસર દરેક રાશિના જાતકોના જીવન પર પડે છે. 50 વર્ષ પછી માર્ચ 2024 માં કુંભ રાશિમાં ત્રિગ્રહી યોગનું નિર્માણ થશે. આ સમયે કુંભ રાશિમાં શુક્ર અને બુધ સંક્રમણ કરશે. આ સાથે શનિ પણ કુંભ રાશિમાં ઉદિત અવસ્થામાં આવશે. જેના કારણે આ ત્રિગ્રહી યોગ વધુ મજબૂત બની જશે. આ ત્રિગ્રહી યોગના કારણે કેટલીક રાશિના જાતકોને લાભ થશે અને અમુક રાશિના જાતકોને સમસ્યાનો સામનો પણ કરવો પડશે. 

વૃષભ રાશિ 
વૃષભ રાશિના જાતકો માટે આ સમય લાભદાયક રહેશે. વ્યવસાયમાં ધનલાભ થશે. દરેક કામમાં સફળતા મળશે. તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. નોકરી કરતાં લોકોને પ્રમોશન મળવાનો યોગ છે. તમે કોઈ નવા કામની શરૂઆત કરી શકો છો. 

વાંચવા જેવું: નવા કાર્યમાં અળચણ, લાભના અવસરમાં વિધ્ન, આ જન્મ તારીખવાળા લોકો આજે રહે એલર્ટ

મિથુન રાશિ 
આ ત્રિગ્રહી યોગ મિથુન રાશિના જાતકો માટે શુભ સાબિત થશે. તમારી પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. તમારી આવકમાં વૃદ્ધિ થઈ શકે છે. દરેક કામમાં સફળતા મળશે. 

કુંભ રાશિ 
કુંભ રાશિના જાતકો માટે આ ત્રિગ્રહી યોગ ખાસ માનવામાં આવી રહ્યો છે. વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે આ સમય શુભ માનવામાં આવી રહ્યો છે. તમારી આર્થિક સમસ્યાઓ દૂર થઈ જશે. તમને ધાર્મિક કાર્યોમાં રસ વધશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Astrology Trigrahi Yoga aquarius કુંભ રાશિ જ્યોતિષ શાસ્ત્ર ત્રિગ્રહી યોગ માર્ચ 2024 Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ