બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Aditya Srivastava tops UPSC civil Services final exams 2023

શૈક્ષણિક / BIG NEWS : UPSCનું ફાઈનલ રિઝલ્ટ, આ યુવાન બન્યો ઓલ ઈન્ડીયા ટોપર, કોણ છે પાંચ ટોપર્સ?

Hiralal

Last Updated: 04:29 PM, 16 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

UPSCનું ફાઈનલ રિઝલ્ટ જાહેર થયું છે જેમાં આદિત્ય શ્રીવાસ્તવ ઓલ ઈન્ડીયા ટોપર આવ્યો છે.

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા આજે UPSCનું ફાઈનલ રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આદિત્ય શ્રીવાસ્તવ ઓલ ઈન્ડીયા ટોપર બન્યો છે. અનિમેષ પ્રધાન અને ડોનુરુ અનન્યા રેડ્ડી અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે આવ્યા હતા. 

ઓલ ઇન્ડિયા રેન્કના પાંચ ટોપર્સ કોણ છે?
યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષા 2023માં આદિત્ય શ્રીવાસ્તવે ઓલ ઇન્ડિયા રેન્ક વન મેળવ્યો છે.જ્યારે અનિમેષ પ્રધાનને બીજું સ્થાન અને અનન્યા રેડ્ડી ત્રીજા સ્થાને છે, પીકે સિદ્ધાર્થ રામકુમાર ચોથા સ્થાને છે જ્યારે રૂહાની પાંચમા સ્થાને છે.

રિઝલ્ટ માટે નીચેના પગલાં અનુસરો 
પગલું 1: સત્તાવાર વેબસાઇટ - upsc.gov.in મુલાકાત લો.
સ્ટેપ 2: વેબસાઇટના હોમપેજ પર, તમને પરિણામની લિંક દેખાશે.
સ્ટેપ 3: પરિણામની લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 4: તમારી સામે એક પીડીએફ ખુલશે.
સ્ટેપ 5: પીડીએફમાં તમારો રોલ નંબર શોધો.
સ્ટેપ 6: પીડીએફ ડાઉનલોડ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે પ્રિન્ટ આઉટ લો.

2023ની યુપીએસસીમાં 1016 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે જેમાંથી 347 સામાન્ય વર્ગના, 115 ઇડબ્લ્યુએસ કેટેગરીના અને 303 ઓબીસી કેટેગરીના, 165 એસસી અને 86 એસટી ઉમેદવારો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ