બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / Actress Raveena Tandon and rasha thadani Appeared together at the party

વાયરલ / VIDEO : રવિના ટંડનની છોકરી ગજબની સુંદર, મા-દીકરીના વીડિયો પરથી નજર નહીં હટે, બન્નેએ દેખાડી અદા

Kishor

Last Updated: 10:28 PM, 16 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અભિનેત્રી રવિના ટંડન તેની પુત્રી રાશા થડાની સાથે એક વીડિયોમાં દેખાઈ હતી.માતાપુત્રીની આ જોડી લાઇમલાઈટ છવાઈ ગઈ છે.

  • અભિનેત્રી રવિના ટંડન તેની પુત્રી રાશા થડાની સાથે દેખાઈ
  • વીડિયોએ ચાહકોનું દિલ જીતી લીધુ
  • વીડિયો સામે આવતા જ તેના ચાહકોએ પોતપોતાની પ્રતિક્રિયા આપી

બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી રવિના ટંડન તેની પુત્રી રાશા થડાની સાથે એક વીડિયોમાં દેખાઈ હતી. બંનેએ એક પાર્ટી દરમિયાન વીડિયો બનાવ્યો હતો. જે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોએ ચાહકોનું દિલ જીતી લીધું છે. પાર્ટીમાં બને માતા પુત્રી બ્લેક લુકમાં નજરે પડી રહી છે. આ જોડી લાઇમલાઈટ છવાઈ ગઈ છે.વીડિયો સામે આવતા જ તેના ચાહકોએ પોતપોતાની પ્રતિક્રિયાઓ આપવાથી થાકતા નથી.

પુત્રી રાશા બોલિવૂડમાં એન્ટ્રી કરશે

'મોહરા' અભિનેત્રી રવિના તેની 18 વર્ષની પુત્રી રાશા થડાની સાથે ફિલ્મ નિર્માતા-લેખકો હિમાંશુ શર્મા અને કનિકા ધિલ્લોનની પાર્ટીમાં પહોંચી હતી. જ્યાં પુત્રી સાથે પોઝ આપતી દેખાઈ હતી. રવિના ટંડનને બ્લેક જમ્પ સૂટ પર મેચિંગ હીલ્સ સાથે ખુલ્લા વાળ અને મેકઅપમાં દેખાઈ હતી. જ્યારે રવિનાની દીકરી રાશાનાએ મિની બોડીકોન શોર્ટ આઉટફિટ પહેર્યું હતું. મેકઅપ અને ગ્લોસી લિપ સાથે ખુબસુરત દેખાતી હતી. મહત્વનું છે કે પુત્રી રાશા બોલિવૂડમાં એન્ટ્રી કરશે. અજય દેવગનના  ભત્રીજા અમન દેવગન સાથે અભિષેક ઉર્ફે ગટ્ટુ કપૂરની અનટાઈટલ્ડ ફિલ્મમાં જોવા મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ