બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Actress Nora Fatehi Draws Flak For Viral Dance On Delhi Metro

મેટ્રોમાં નવું / VIDEO : નોરા ફતેહીએ મેટ્રોવાળાને કરાવી મૌજ ! ટ્રેનમાં કર્યો હોટ ડાન્સ, પ્રવાસીઓ પણ તાનમાં આવ્યાં

Hiralal

Last Updated: 04:47 PM, 12 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક્ટ્રેસ નોરા ફતેહી દિલ્હી મેટ્રોમાં ડાન્સ કરીને વિવાદમાં આવી છે.

ડાન્સ ક્વીન તરીકે જાણીતી બોલિવુડ એક્ટ્રેસ નોરા ફતેહીએ દિલ્હી મેટ્રોમાં ધમાકેદાર ડાન્સ કર્યો હતો જે વિવાદમાં આવ્યો છે. હાલમાં જ નોરા ફતેહીનો એક વીડિયો ઓનલાઈન સામે આવ્યો છે, જેમાં તે મુંબઈ મેટ્રોમાં મુસાફરી કરતી જોવા મળી રહી છે. તેણે એનિમલ પ્રિન્ટેડ ડ્રેસ પહેર્યો છે અને તેણે તેના વાળ ખુલ્લા રાખ્યા છે. મેટ્રો સ્ટેશનમાં નોરાનું સિક્યુરીટી ચેક કરાયું હતું જે પછી તે ટ્રેનમાં ચઢી હતી અને જેવી ટ્રેન ઉપડી કે તરત ડાન્સ કરવા લાગી હતી, તેને ડાન્સ કરતી જોઈને પ્રવાસીઓ પણ તાનમાં આવ્યાં હતા અને તેઓ પણ કદમ મિલાવવા લાગ્યાં હતા. 

દિલ્હી મેટ્રોવાળાએ નવું જોયું
સામાન્ય રીતે દિલ્હી મેટ્રોમાં છોકરીઓના ડાન્સ અને અણછાજતના વ્યવહારની ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે પરંતુ પહેલી વાર બોલિવુડની મોટા ગજાની એક્ટ્રેસે મેટ્રોમાં પ્રવાસીઓને મફતમાં મજા કરાવી હતી. 

નોરાનો હિપ્સ પર પાણી રેડતા સ્ટેજ પર ડાન્સ પણ ચર્ચામાં 
આ પહેલા દિવા લોકપ્રિય ડાન્સ શો 'ડાન્સ પ્લસ પ્રો'માં ગઈ હતી. રેમો ડિસોઝા, શક્તિ મોહન, પુનિત પાઠક અને રાઘવ જુયાલ આ શોના જજ છે. ઈન્ટરનેટ પર સામે આવેલા એક વીડિયોમાં નોરા ફતેહી સ્ટેજ પર તેના ગીત 'નચ મેરી રાની' પર પરફોર્મ કરતી જોવા મળી હતી. મેટાલિક બોડી-હગિંગ ડ્રેસમાં તે સેક્સી દેખાતી હતી શોમાં તેના ડાન્સે દર્શકોને ચોંકાવી દીધા હતા અને જજ પણ હેરાન થતાં જોવા મળ્યા હતા. તેના પ્રદર્શન દરમિયાન, નોરાએ તેના હિપ્સ પર પાણી રેડતા સ્ટેજ પર ડાન્સ કર્યો.

સંકળાયેલા મુદ્દાઓ

Nora Fatehi Dance Nora Fatehi Delhi Metro dance Nora Fatehi Metro dance નારો ફતેહી ડાન્સ નોરા ફતેહી Nora Fatehi Delhi Metro dance
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ