બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / actress manava naik claims cab driver misbehaved with her at midnight

શૉકિંગ / મેં ચાલુ કારમાં બૂમો પાડી પછી... અભિનેત્રી સાથે કેબ ડ્રાઇવરે કરી ગંદી હરકત, સોશ્યલ મીડિયામાં શેર કરી હૈયાવરાળ

Arohi

Last Updated: 01:10 PM, 17 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિન્દી ટીવી શો અને ફિલ્મોમાં કામ કરી ચૂકેલી મરાઠી અભિનેત્રી મનવા નાઈકે એક કેબ ડ્રાઈવર પર અડધી રાત્રે તેની સાથે ગેરવર્તન કરવાનો અને ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે.

  • મનવા નાઈકે કેબ ડ્રાઈવર પર લગાવ્યો આરોપ 
  • અડધી રાત્રે ગેરવર્તન અને ધમકી આપવાનો આરોપ 
  • મુંબઈ પોલીસે આ મામલે શરૂ કરી તપાસ 

તાજેતરમાં જ અભિનેત્રી મનવા નાઈક સાથે કંઈક આવી ઘટના બની જેની તેણે પોતે પણ કલ્પના ન હતી કરે. મનવા નાઈકે એક કેબ ડ્રાઈવર પર તેની સાથે ગેરવર્તન કરવાનો આરોપ લગાવ્યો છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં આખી ઘટના જણાવી છે. આ મામલે પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી છે.

માનવ નાઈક મરાઠી ફિલ્મોની એક્ટ્રેસ અને ડાયરેક્ટર છે. આ ઘટના તેની સાથે 15 ઓક્ટોબરે બની હતી. મનવાએ રાત્રે 8.15 વાગ્યે ઘરે જવા માટે કેબ લીધી હતી. મનવા નાઈકના કહેવા પ્રમાણે, કેબ ડ્રાઈવરે તેની સાથે ગેરવર્તણૂક કરી અને તેને ધમકી પણ આપી હતી.  

15 ઓક્ટોબર રાત્રે 8.15ની છે આ ઘટના 
મનવા નાઈકે લખ્યું, 'મેં સવારે 8.15 વાગ્યે ઉબેર લીધું. BKCમાં ઉબેર ડ્રાઈવરે ફોન પર વાત કરવાનું શરૂ કર્યું. મેં તેને ફોન પર વાત ન કરવાનું કહ્યું. તેણે BKC સિગ્નલ પર સિગ્નલ તોડ્યું. મેં તેને આમ કરવાની ના પાડી. પરંતુ તેણે સાંભળ્યું નહીં. 

ટ્રાફિક પોલીસે તેને અટકાવ્યો ફોટો લીધો. ઉબેર ડ્રાઇવરે ટ્રાફિક પોલીસ સાથે દલીલ કરવાનું શરૂ કરી દીધુ. મેં દખલગીરી કરી. પોલીસને કહ્યું હવે જવાદો. કારનો ફોટો પહેલેથી જ પડી ગયો હતો. ઉબેર ડ્રાઈવર ગુસ્સે થઈ ગયો અને કહ્યું- 500 રૂપિયા આપશો? મેં કહ્યું કે તમે ફોન પર વાત કરો છો. ઉબેર ડ્રાઈવરે મને ધમકાવવાનું શરૂ કર્યું – રૂક તેરેકો દીખાતા હું. મેં કહ્યું- પોલીસ સ્ટેશન ચલો.'

અંધારામાં કેબ રોકવાનો પ્રયત્ન 
મનવા નાઈકે આગળ લખ્યું, 'પછી તેણે BKC માં અંધારાવાળી જગ્યાએ ઉબેરને રોકવાનો પ્રયાસ કર્યો. મેં કહ્યું કે પોલીસ સ્ટેશન જાવ. અમે દલીલ કરતા રહ્યા. તે ઝડપથી ગાડી ચલાવે છે. તેણે ફરીથી BKC કુર્લા બ્રિજ પર ઉબેરને રોકવાનો પ્રયાસ કર્યો. 

તેણે કહ્યું, 'શું કરશો? હું રોકીશ.' મેં ઉબેર સિક્યુરિટીને બોલાવી જ્યારે કસ્ટમર કેર વાળા કોલ પર હતા. ઉબેર ડ્રાઈવર કન્યાભટ્ટી રોડ પર પ્રિયદર્શિની પાર્ક સુધી દોડ્યો હતો. મેં ડ્રાઈવરને રોકવા કહ્યું. તે અટક્યો નહીં. તેણે કોઈને બોલાવવાનું શરૂ કર્યું. હું ચીસો પાડવા લાગ્યી. 2 બાઇક સવારો અને 1 રિક્ષાવાળાએ ઉબેરને ઘેરી લીધું. તેને રોક્યો અને મને કારમાંથી બહાર કાઢી. હું સુરક્ષિત છું પરંતુ ખૂબ ડરેલી છું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ