બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ધર્મ / activate gemstones wearing jagrat ratna can change luck and gives best result know reason and method

જ્યોતિષ વિજ્ઞાન / રત્નને જાગૃત કરીને પહેરવાથી જ મળે છે શ્રેષ્ઠ ફળ, પણ સાચી વિધિ જાણવી સૌથી જરૂરી

Premal

Last Updated: 02:45 PM, 7 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રત્ન શાસ્ત્રમાં જીવનના દરેક પહેલુને સારી રીતે બતાવવા માટે રત્ન બતાવવામાં આવ્યાં છે. પરંતુ આ રત્નોને પહેરવાનો પૂરો લાભ ત્યારે જ મળે છે, જ્યારે રત્ન જાગૃત થાય.

  • રત્ને જાગૃત કર્યા બાદ જ ધારણ કરજો
  • તો જ મળશે રત્નનુ સંપૂર્ણ ફળ
  • જાણો, રત્નને જાગૃત કરવાની સાચી રીત 

રત્નને જાગૃત કર્યા બાદ ધારણ કરવો જોઈએ

જ્યોતિષની મહત્વની શાખા રત્ન શાસ્ત્રમાં 9 રત્ન અને ઘણા રત્ન જણાવવામાં આવ્યાં છે, જેનો કોઈના કોઈ ગ્રહ સાથે સંબંધ હોય છે. આ રત્નને ધારણ કરવાથી સંબંધિત ગ્રહ મજબુત થાય છે. પરંતુ આ રત્નને ધારણ કરવાનુ સંપૂર્ણ ફળ ત્યારે મળે છે, જ્યારે તેને વિધિ વિધાનપૂર્વક અને જાગૃત કરીને પહેરવામાં આવે. હંમેશા વિશેષજ્ઞની સલાહથી યોગ્ય રત્નની પસંદગી કરી તેને જાગૃત કર્યા બાદ જ પહેરવો જોઈએ. 

દરેક રત્નની હોય છે અલગ-અલગ પ્રજાતિઓ 

રત્ન પારદર્શી પથ્થર હોય છે. અમુક રત્ન પારદર્શી હોતા નથી. આ રંગબેરંગી અને અલગ-અલગ રાસાયણિક અનુપાતોથી મળીને બનેલા હોય છે અને સતત અમારી સ્કિનના સંપર્કમાં રહીને જીવનના સંબંધિત ક્ષેત્રો પર અસર નાખે છે. રત્ન બિમારીઓ દૂર કરવાથી લઇને, આર્થિક સ્થિતિ, કારકિર્દી, સંબંધો, પર્સનાલિટી શ્રેષ્ઠ બનાવવી વગેરેમાં પ્રભાવશાળી પરિણામ આપે છે. દરેક રત્નની અલગ-અલગ પ્રજાતિઓ હોય છે. જેમકે મૂંગાની 62 પ્રજાતિઓ હોય છે, પરંતુ હાલ 7 જ છે. તો નીલમની 400થી વધુ પ્રજાતિઓ અંગે જાણવા મળે છે, પરંતુ અત્યારે તેની 65 પ્રજાતિઓ હયાત છે. આ જ રીતે હીરાની 39 પ્રજાતિઓ અને પોખરાજની 24 પ્રજાતિઓ છે. આ પણ પૂરી નથી.

રત્નને જાગૃત કરવાની રીત શું છે?

દરેક રત્નને જાગૃત કરવાની અલગ રીત હોય છે. રત્નને જાગૃત કરવાથી તેની શક્તિ વધી જાય છે અને તેનુ પુરૂ ફળ આપે છે. જો જાગૃત કર્યા વગર રત્ન પહેરી લેશો તો તેનુ ફળ મળશે નહીં. રત્ને જાગૃત કરવાની વિધિ અંગે વાત કરીએ તો જેમ કે પોખરાજ રત્ને જાગૃત કરવાની રીત જાણીએ છીએ.  તેના માટે મકોય, સિસવન, દિથોહરી, અકવના, તુલસી અને પલોરના પાનને પીસી નાખો. પછી આ બધાના વજનનુ ત્રણ ગણુ પાણી તેમાં મિક્સ કરીને ઉકાળો. જ્યાં સુધી પુરૂ પાણી સુકાઈ ના જાય ત્યાં સુધી ઉકાળો. ઠંડુ થવાથી વાસણમાં તળિયે થોડુ પાણી એકત્રિત કરો. આ પાણીથી 4 ગણુ ગાયનુ શુદ્ધ કાચુ દૂધ લો અને તેમાં મિક્સ કરી દો. પછી તેમાં પોખરાજ નાખી દો. પછી એક ચમચીની સહાયતાથી દર ત્રણ મિનિટમાં પોખરાજને આ મિશ્રણથી કાઢીને ફૂંક મારીને સુકવી દો અને ફરીથી નાખી દો. આવુ 8 થી 10 વખત કરો. જેનાથી પોખરાજ જાગૃત થશે. આવા રત્ન ધારણ કરવાથી લાભ થાય છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ