બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વડોદરાના સમાચાર / Accused in check bounce case commits suicide, jumps to my death from third floor of court premises

મોતની છલાંગ / વડોદરા: ચેક બાઉન્સ કેસના આરોપીએ વહોરી આત્મહત્યા, કોર્ટ પરિસરના ત્રીજા માળેથી મારી મોતની છલાંગ

Published By: Mehul

Last Updated: 12:13 AM, 17 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાની કોર્ટમાં પોલીસ જાપ્તામાં રહેલા આરોપીનો આપઘાતથી સનસનાટી મચી ગઈ છે. આરોપીએ પોલીસથી છટકીને ત્રીજા માળેથી આરોપીની મોતની છલાગ લગાવી

  • વડોદરામાં આત્મહત્યા 
  • પોલીસ જાપ્તાનો આરોપી 
  • ચેક બાઉન્સ કેસનો આરોપી 


વડોદરાની કોર્ટમાં પોલીસ જાપ્તામાં રહેલા આરોપીનો આપઘાતથી સનસનાટી મચી ગઈ છે. આરોપીએ પોલીસથી છટકીને ત્રીજા માળેથી આરોપીની મોતની છલાંગ
 લગાવી દીધી હતી.અગાઉ ચેક બાઉન્સ કેસમાંશહેરની પાનીગેટ પોલીસે આરોપી સામે કાર્યવાહી કરી હતી . SRP જવાનના જાપ્તામાં રહેલા આરોપીએ  આપઘાત કર્યાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. 
કહેવાય છે કે વર્ષ-2019માં સહકર્મચારી પાસેથી રૂ. 4 લાખ વ્યાજે લીધા હતાં અને આરોપી પાસેથી રૂ. 10 લાખના ચેક લઇ લેવામાં આવ્યા હતા. આપઘાત કરનાર આરોપી રેલવે વિભાગમાં ફરજ બજાવતો હતો. ગોત્રી હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ આરોપીનું મૃત્યુ થયું છે. 


 

સંકળાયેલા મુદ્દાઓ

vadodara આત્મહત્યા આરોપી ચેક બાઉન્સ vadodara

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ