બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / AAP announced list of candidates: Yuvraj Singh Jadeja will contest from this seat
Priyakant
Last Updated: 06:34 PM, 3 November 2022
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જોવા મળશે. કારણ કે આ વખતે ચૂંટણીમાં પરચમ લહેરાવવા ભાજપ-કોંગ્રેસ સહિત AAPએ પણ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં જીત હાંસલ કરવા આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ડે.સીએમ મનીષ સિસોદિયા સહિત દિગ્ગજોના ગુજરાતમાં આંટાફેરા વધી ગયા છે. એવામાં આમ આદમી પાર્ટી ઉમેદવારોની પણ એકબાદ એક યાદી જાહેર કરી રહી છે. ત્યારે આજે વધુ 22 બેઠકો પર ઉમેદવારોની યાદી જાહેર કરી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આમ આદમી પાર્ટી તરફથી આઠમી યાદીમાં સ્થાન મેળવનાર તમામ ઉમેદવારોને અભિનંદન સહ શુભકામનાઓ!
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) November 1, 2022
બસ હવે તો પરિવર્તન જોઈએ જ!#એક_મોકો_કેજરીવાલને pic.twitter.com/oxLVmBsG70
ADVERTISEMENT
AAPએ વધુ 22 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી
કોના કોના નામ?
આમ આદમી પાર્ટી દ્વારા અગાઉ 13 ઉમેદવારોની સાતમી યાદી જાહેર કરવામાં આવી જેમાં કડીથી hk ડાભી તો ગાંધીનગર ઉત્તરથી મુકેશ પટેલને ટિકિટ આપવામાં આવી છે. આ સિવાય જામનગર ગ્રામ્યથી પ્રકાશ દોંગા, મહેમદાવાદથી પ્રમોદભાઈ ચૌહાણ જ્યારે લૂણાવાડાથી નટવરસિંહ સોલંકી ઝાડુના નિશાન પર ચૂંટણી મેદાનમાં ઉતરશે.
છઠ્ઠી યાદીમાં ઘાટલોડિયા સીટ પર ઉમેદવાર કર્યા જાહેર
ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આમ આદમી પાર્ટી તરફથી છઠ્ઠી યાદીમાં સ્થાન મેળવનાર તમામ ઉમેદવારોને અભિનંદન સહ શુભકામનાઓ!
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) October 20, 2022
બસ હવે તો પરિવર્તન જોઈએ જ!#એક_મોકો_કેજરીવાલને pic.twitter.com/U48hzugsBj
પાંચમી યાદીમાં સ્થાન મેળવનાર ઉમેદવારો
ચોથી યાદીમાં 12 ઉમેદવારોના નામની કરી હતી જાહેરાત
ત્રીજી યાદીમાં 10 ઉમેદવારોના નામ કરાયા હતા જાહેર
બીજી યાદીમાં 9 ઉમેદવારોના નામ કરાયા હતા જાહેર
પ્રથમ યાદીમાં AAPએ 10 ઉમેદવારોના નામ કર્યા હતા જાહેર
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.