ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
આજે આધાર કાર્ડ એક મહત્વનું ડોક્યૂમેન્ટ બન્યું છે. દરેક જગ્યાએ આધાર કાર્ડની જરૂર રહે છે. આધાર કાર્ડ વિના કોઈ પણ સરકારી યોજનાનો લાભ મળવો સરળ નથી. એવામાં જો તમારું આધાર કાર્ડ ખોવાઈ જાય છે તો તમારે અનેક મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જો તમારું આધાર કાર્ડ ખોવાઈ જાય છે તો હવે તમારે પેનિક થવાની જરૂર નથી. તમે ઈ- આધાર કાર્ડને ઘરે બેઠા સરળતાથી મોબાઈલની મદદથી ડાઉનલોડ કરી શકો છો.

ADVERTISEMENT
જાણો કઈ રીતે ડાઉનલોડ કરી શકાશે ઈ- આધાર કાર્ડ
ADVERTISEMENT
ADVERTISEMENT
.jpg)
પાસવર્ડ પ્રોટેક્ટ હોય છે આધારની ઈ-કોપી
આધાર કાર્ડની ઇલેક્ટ્રોનિક કોપી પાસવર્ડ પ્રોટેક્ટેડ હોય છે. જો તમે આધાર કાર્ડની આ ડિજિટલ કોપીને ખોલવા પાસવર્ડની જરૂર અનુભવશો. આ પાસવર્ડ આધારમાં તમારા નામના પહેલા 4 અક્ષર અને જન્મતિથિનું વર્ષ હોય છે. અનેક વાર તમે એરિયાના પિનકોર્ડ પણ પાસવર્ડ હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો