બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A tiger was spotted in the forest of Khanpur in Mahisagar district

અફવા કે સત્ય? / VIDEO: વાઘ આવ્યો વાઘ આવ્યો...', મહીસાગરના ખાનપુર વિસ્તારના લોકોમાં ડરનો માહોલ, જંગલમાં પશુનું મારણ

Vishnu

Last Updated: 05:10 PM, 31 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખાનપુરના જંગલની આસપાસના ગામ લોકો અને પ્રત્યક્ષદર્શીઓ વાઘ હોવાનો ખુલાસો કરી રહ્યા છે, વન વિભાગ દ્વારા હજુ સુધી નથી કરાઇ પૂષ્ટી

  • મહીસાગરમાં વાઘ દેખાયો
  • લટાર મારતો વાઘ કેમેરામાં કેદ
  • સ્થાનિકોમાં ભયનો માહોલ

મહીસાગર જિલ્લામાં ફરી એકવાર વાઘ દેખાયો હોવાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે. વાઘે ખાનપુરના જંગલમાં પાલતુ પશુઓનું મારણ કર્યું હોવાની વાતો વહેતી થઈ છે.  જંગલમાં પશુ મારણથી સ્થાનિક રહીશો સતત ચિંતિત છે. લોકો વાડીએ અને ખેતરોમાં જવા ડરી રહ્યા છે. વાઘ આવ્યો વાઘ આવ્યો તેવો માહોલ ઊભો થયો છે.ગામ લોકો અને પ્રત્યક્ષદર્શીઓ વાઘ હોવાનો ખુલાસો કરી રહ્યા છે. પણ હજુ સુધી ખાનપુર વિસ્તારમાંવાઘ હોવાની  વન વિભાગ દ્વારા સ્પષ્ટતા  નથી કરાઈ નથી. અગાઉ પણ મહીસાગર જિલ્લામાં વાઘ  જોવા મળ્યો હતો. વાઘનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. VTV વાયરલ વીડિયોની પુષ્ટી કરતું નથી. જુઓ VIDEO

 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ