બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / A scam of gas theft from gas cylinders was caught during the raid of the district supply officer

કૌભાંડ / ગુજરાતમાં આ જિલ્લામાં ઝડપાયું ગેસ રિફિલિંગ કૌભાંડ, 5 કિલોના સિલિન્ડરથી થતો ખેલ, ટ્રિકની ગંધ આવી

Vishal Dave

Last Updated: 05:47 PM, 28 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં આવેલા એચ પી ગેસ એજન્સીના ગોડાઉનમાંથી ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયું છે. એચ પી ગેસ એજન્સીના ગોડાઉનમાં જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા રેઇડ કરતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું


ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં આવેલા એચપી ગેસ એજન્સીના ગોડાઉનમાંથી ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયું છે એચપી ગેસ એજન્સીના ગોડાઉનમાં જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા રેઇડ કરતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું. એજન્સીના સંચાલક દ્વારા 19 કિલોના ગેસ સિલિન્ડર માંથી 5 કિલોના સિલિન્ડરમાં રીફિલિંગ કરવા માં આવતું હતું.જિલ્લા પુરવઠા અધિકારીની રેડ દરમ્યાન  19 કિલોના ભરેલા  31 સિલિન્ડર,19 કિલોની ક્ષમતાવાળા ખાલી 94 સિલિન્ડર મળ્યા જ્યારે 5 કિલોની ક્ષમતાવાળા 482 સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા..

આ પણ વાંચોઃ  ગુજરાતમાંથી ઝડપાયેલા 3 હજાર કિલો ડ્રગ્સ મામલે નવો વળાંક, ચોંકાવનારો ખુલાસો થતા તપાસનો ધમધમાટ શરૂ

જપ્ત કરવામાં આવેલા મુદ્દામાલની કિંમત અંદાજે 10 લાખ જેટલી થાય છે.. જેમાં કુલ 91 હજારની કિંમતના ગેસ સિલિન્ડરનો સમાવેશ થાય છે. તપાસ દરમ્યાન એજન્સીના સંચાલકો પાસે પુરતા દસ્તાવેજો ન હોવાનું પણ સામે આવ્યું હતું 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ