બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / સુરત / A love child was born in Surat and buried

સુરત / કળિયુગ.! પ્રેમમાં શારીરિક સબંધ બાંધ્યો, તાજી જન્મેલી બાળકી યુવકને સોંપી તો ઘરવાળાએ દાટી દીધી, બંને મામા ફોઈના નીકળ્યા

Kishor

Last Updated: 05:51 PM, 29 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં પાપ છૂપાવવા તાજા જન્મેલા બાળકને દફનાવી દીધાનું બહાર આવતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

  • સુરત જિલ્લામાં ચોંકાવનારી ઘટના સામે આવી
  • તાજા જન્મેલ બાળકને દફનાવી દેવામાં આવ્યું
  • પરણિત યુવક અને અપરણિત યુવતીએ વચ્ચે હતા પ્રેમસબંધ 

કળિયુગને પણ શરમાવે તેવી ઘટના સુરતમાં સામે આવી છે.જેમાં પાપ છૂપાવવા તાજા જન્મેલા બાળકને દફનાવી દીધાનું બહાર આવતા ચકચાર મચી જવા પામી છે. બીજી બાજુ નવજાતના માતા-પિતા પર ચારેબાજુથી ફિટકાર વરસી રહ્યો છે. આ મામલે જાણ થતા પોલીસે દોડી જઇ તપાસ હાથ ધરી હતી. જેમા કેટલીક ચોંકાવનારી વિગતો પણ સામે આવી છે જેમાં મામા-ફોઇના યુવક-યુવતી વચ્ચે પ્રેમપ્રસંગ ખિલ્યો હતો એટલું જ નહીં શારીરીક સંબંધો બાદ યુવતીને ગર્ભ રહી ગયો હતો, બાદમાં બાળકીનો જન્મ થયો હતો. ત્યારે સમાજમાં બદનામી થશે તેમ વિચારીને નરાધમેં માસૂમની બારોબાર દફનવિધિ કરી નાખી હતી.

A love child was born in Surat and buried

શારીરિક સબંધ બાંધતા યુવતી ગર્ભવતી બની હતી
જો કે સમગ્ર હકિકત બહાર આવી જતાં પોલીસ અને મામલતદારનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી આરોપીઓની ધરપકડથી લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પરણિત યુવક અને અપરણિત યુવતી વચ્ચે પ્રેમસંબંધમાં બાળકીનો જન્મ થયો હતો, આ યુવક -યુવતી સંબંધમાં મામા-ફોઇના થાય છે. બાદમાં કામરેજ પોલીસે એફએસએલની ટીમને સાથે રાખી બાળકીને બહાર કાઢી યુવતીના પરિવારજનોએ બાળકીને પ્રેમીને સોંપી હતી, જો કે બાદમાં પરણિત પ્રેમી અને યુવતીના માતા-પિતાએ જંગલમાં તાજી જન્મેલી બાળકીની બારોબાર દફનવિધિ કરી દીધી હતી. 

A love child was born in Surat and buried

પરિવારે પ્રેમી પરણિત યુવકને બોલાવી બાળકી સોંપી દીધી 
સમગ્ર ચોંકાવનારી હકિકતની જાણ થતાં જ પોલીસ ઊંડી તપાસ હાથ ધરી બાળકીનો જન્મ ક્યાંક થયો અને બાળકી મૃત જન્મ હતી કે નરાધમેં જીવતી દાટી દીધી તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ