બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / અજબ ગજબ / a girls phone gets dropped in water while recording the video

લ્યો બોલો! / VIDEO: ઈન્સ્ટા રિલ્સના અભરખાએ ભારે કરી! અચાનક મોબાઈલ પડ્યો પાણીમાં, પછી જે થયું તે જોવા જેવું

Khevna

Last Updated: 05:52 PM, 27 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં રીલ્સ બનાવતા બનાવતા એક છોકરીનો મોબાઈલ પાણીમાં પડી જાય છે અને તેની મજાક બની જાય છે.

  • રીલ્સ બનાવી રહી હતી છોકરી
  • પાણીમાં ચાલ્યો ગયો મોબાઈલ 
  • બની ગયો મજાક 

રીલ્સ બનાવી રહી હતી છોકરી

આજકાલ ઇન્ટરનેટ પર વાયરલ થવા માટે લોકો ઘણા પ્રકારના વીડિયો બનાવીને શેર કરતા રહે છે. આજના યુવાઓમાં સૌથી વધારે રીલ્સ પર વાયરલ થવાનો ક્રેઝ સવાર રહે છે. આમ કરવા જતા ઘણી વાર તેઓ દુર્ઘટનાનો પણ શિકાર થતા રહે છે. જ્યારે ઘણી વાર એવું બને છે, જેથી તેમની મજાક બની જાય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

વીડિયો બનાવવાના ચક્કરમાં બની ગઈ મજાક 
વીડિયોમાં તમને એક છોકરી જોવા મળી રહી હશે. ઇન્સ્ટાગ્રામ રીલ્સ બનાવવાની કોશિશમાં આ છોકરી સાથે કંઈક એવું બન્યું, જેથી તેની મજાક બની ગઈ. વીડિયોમાં જોઈ શકાય છે કે છોકરી એક એવી જગ્યાએ રીલ્સ બનાવવા જાય છે, જ્યાં પાણી વહી રહ્યું હોય છે. યુવતી મોબાઈલનો કેમેરો ઓન કરે છે. આ દરમિયાન, તનો ફોન પાણીમાં પડી જાય છે. 

બીજી બાજુ તેને એ ભાન જ રહેતું નથી નથી કે અને તે સતત ડાંસ કરતી રહે છે. વીડિયોમાં આ જ તો હંસવાલાયક બાબત છે. જ્યારે તે કેમેરાને સ્ટેન્ડ પર મુકીને ડાંસ કરવા લાગે છે, તો તેને ખબર પણ નથી પડતી કે તેનો ફોન સ્ટેન્ડ સહિત પાણીમાં પડી ગયો છે. તેને લાગી રહ્યું હતું કે તેનો ડાંસ કેમેરામાં રેકોર્ડ થઇ રહ્યો છે. ત્યાર બાદ જ્યારે તે ડાંસ પૂરો કરીને પાછળ ફરે છે ત્યારે તેને ખબર પડે છે કે તેનો ફોન પાણીમાં પડી ગયો છે. જુઓ આ વીડિયો 

લાખો લોકોએ જોયો આ વીડિયો 
ત્યાર બાદ તે છોકરી કેમેરો ઉઠાવવા લાગે છે. તમને ઇન્સ્ટાગ્રામ પર ઘણા આવા વીડિયો જોવા મળશે, જેમાં વીડિયો બનાવવાના ચક્કરમાં લોકોનો મોબાઈલ ચોરી થઇ જાય છે. આ વીડિયો એટલો શાનદાર છે કે લોકો તેને પેટભરીને લાઈક્સ આપી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ