બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / વડોદરા / A girl who was giving biscuits to dogs in Vadodara was run over by a car, CCTV will make her cringe

ઘટના / વડોદરામાં શ્વાનને બિસ્કિટ આપતી યુવતીને કારે કચડી, CCTV જોઈ કમકમીયા આવી જશે

Dinesh

Last Updated: 11:05 PM, 10 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara news : વડોદરામાં શ્વાનને બિસ્કિટ આપતી યુવતી પર અચાનક જ કાર ચડી ગઈ અને યુવતીને કચડી નાંખી, ઘટના બાદ યુવતીને હોસ્પિટલ ખસેડાઈ

  • વડોદરામાં યુવતીને કારે કચડ્યાની ઘટના
  • સમગ્ર ઘટના CCTVમાં થઈ કેદ
  • ઘટના બાદ યુવતીને હોસ્પિટલ ખસેડાઈ


વડોદરામાંથી કંપારી છૂટી જાય તેવી ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. વડોદરામાં શ્વાનને બિસ્કિટ આપતી યુવતીને કારે કચડી નાખી છે. યુવતીને કારે કચડ્યાની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. સ્થાનિકોએ કાર નીચે દબાયેલી યુવતીને ભારે જહેમત બાદ બહાર કાઢી હતી.

યુવતી શ્વાનને બિસ્કેટ ખવડાવી રહી હતી
વડોદરામાં ઘરની બહાર રસ્તા પર એક યુવતી શ્વાનને બિસ્કેટ ખવડાવી રહી હતી તે દરમિયાન અચાનક ઘરમાંથી એક કાર બહાર નીકળી હતી. જે કાર યુવતી પર ચડી ગઈ હતી અને તેને કચડી નાંખી હતી. જે ઘટના કેટલાક લોકોએ જોઈ લેતા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને કાર નીચ દબાયેલી યુવતીને કાર ઉચકીને બહાર નીકાળી હતી. ત્યારબાદ તે યુવતીને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પાપ્ત વિગતો મુજબ આ ઘટના ભાયલી વિસ્તારમાં સંઘાણી સ્કાય રેસિડેન્સી સામે બની હતી. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ