બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / A girl died after a bag of cement fell on her at the Nicole construction site of PM Awas Yojana in Ahmedabad

અમદાવાદ / નિકોલમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર દુર્ઘટના, નવમા માળેથી સિમેન્ટની થેલી પડતા બાળકીનું મોત, જવાબદાર કોણ?

Dinesh

Last Updated: 07:08 PM, 13 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad news: અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની નિકોલ સ્થિત કન્સ્ટ્રક્શન સાઈટ પર નવ વર્ષની બાળકી પર નવમા માળેથી સિમેન્ટની થેલી પડતા મોત

  • અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની કન્સ્ટ્રક્શન સાઈટ પર દુર્ઘટના
  • નિકોલ સ્થિત કન્સ્ટ્રક્શન સાઈટ પર નવ વર્ષની બાળકીનું મોત
  • નવમા માળેથી સિમેન્ટની થેલી બાળકી પર પડતા ઘટના સ્થળે મોત


અમદાવાદમાં નિકોલ સ્થિત કન્સ્ટ્રક્શન સાઈટ પર નવ વર્ષની બાળકીનું મોત થયું છે. નવમા માળેથી સિમેન્ટની થેલી બાળકી પર પડતા ઘટના સ્થળે જ બાળકીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાની કન્સ્ટ્રક્શન સાઈટ પર દુર્ઘટના બની છે. નિકોલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

સિમેન્ટની થેલી બાળકી પર પડતા મોત
રાજ્યમાં ફરી એકવાર લાપરવાહીના કારણે જીવ ગયો હોય તેવી ઘટના સામે આવી છે. નિકોલમાં પ્રધાનમંત્રી આવાસ યોજના કન્સ્ટ્રક્શન સાઈટ પર બાળકીનું મોત થયાની ઘટના સામે આવી છે. નવમા માળેથી સિમેન્ટની થેલી બાળકી પર પડતા ઘટના સ્થળે મોત થયું છે. આપને જણાવીએ કે, જે સાઈટ પરના કેટલા વીડિયો સામે આવ્યો છે, જેના પરથી જણાય છે, ક્યાંકને ક્યાંક લાપરવાહીના કારણે બાળકીનું મોત થયું છે. 

વાંચવા જેવું: પ્રિ-વેડિંગ શૂટ, બોક્સ ક્રિકેટ-વોલીબોલ...: 11 કરોડના ખર્ચ બાદ ફેમસ થઈ ગયું અમદાવાદનું આ ગાર્ડન

માસૂમનો જીવ ગયો 
આપને જણાવી દઈએ કે, રાજ્યમાં અગાઉ પણ  કન્સ્ટ્રક્શન સાઈટ પર આવી દુર્ઘટનાઓ બની ચુકી છે. ત્યારે ફરી એક વાર માસૂમનો જીવ સિમેન્ટની થેલી પડવાના કારણે ગયો છે. અગાઉ એક કન્સ્ટ્રક્શન સાઈટ પર માટી બૂરણના કારણે શ્રમિકનું મોત થયું હતું.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ