ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / તાપીમાં 60 વર્ષના નરાધમનું રાક્ષસી કૃત્ય, કોલા આપવાને બહાને 7 વર્ષની માસૂમને પીંખી નાખી

અધમ કૃત્ય / તાપીમાં 60 વર્ષના નરાધમનું રાક્ષસી કૃત્ય, કોલા આપવાને બહાને 7 વર્ષની માસૂમને પીંખી નાખી

Last Updated: 11:26 PM, 10 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાળકીઆરોપીની દુકાન પર વસ્તું લેવા ગઇ હતી. બાળકીને કોલા અપાવવાના બહાને ઘરમાં લઇ જઇને વૃદ્ધ તેની સાથે દુષ્કર્મ કર્યુ..

ADVERTISEMENT

તાપીમાં 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે.. 60 વર્ષીય વૃદ્ધે વાસનામાં અંધ થઇ બાળકી સાથે આ અધમ કૃત્ય કર્યું. બાળકી આરોપીની દુકાન પર વસ્તું લેવા ગઇ હતી. બાળકીને કોલા અપાવવાના બહાને ઘરમાં લઇ જઇને વૃદ્ધ તેની સાથે દુષ્કર્મ કર્યુ..

આ પણ વાંચોઃ

બિસ્કિટ બતાવ્યું! ઓરડીમાં લઈ રેપનો પ્રયાસ, બાદમાં ઈંટથી માથું ફોડ્યું, 7 વર્ષની બાળકીનું અમદાવાદમાં કરપીણ મર્ડર

આ ઘટનાની જાણ બાળકીના માતા-પિતાને થતા તેમણે આરોપી સામે પોલીસ ફરીયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

મહત્વનું છે કે આવી જ એક ઘટના ચાંગોદર પોલીસ મથકની હદમાં ત્રણ દિવસ પહેલા સામે આવી હતી. જેમાં આરોપી 7 વર્ષની બાળકીને બિસ્કીટ આપવાનું કહી નજીકની ઓરડીમાં લઇ ગયો હતો , જ્યાં તેણે બાળકી સાથે દુષ્કર્મ કરવા પ્રયાસ કર્યો હતો, બાળકીએ બુમાબુમ કરતા આરોપીએ તેના માથમાં ઇંટ મારી દીધી હતી જેથી બાળકીનું મોત થયું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Tapi Sexual Harassment Accused Arrested
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ