બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 9 caught playing cricket betting in Samakanthe of Morbi

ક્રાઈમ / મોરબીમાં ક્રિકેટ સટ્ટા પર પોલીસની રેડ, 4 લેપટોપ, 17 મોબાઈલ સહિત 2.60 લાખના મુદ્દામાલ સાથે 9ની ધરપકડ

Dinesh

Last Updated: 04:52 PM, 21 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ક્રિકેટ સટ્ટો રમતા 9 લોકોને પોલીસે દબોચી લીધા, ઋષભનગર સોસાયટી નજીક અભી પેલેસમાં બી ડિવિઝન પોલીસે અચાનક જ રેડ પાડી હતી

 

  • મોરબીના સામાકાંઠેમાં ક્રિકેટ સટ્ટો રમતા 9 ઝડપાયા
  • 2.60 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો
  • અભી પેલેસમાં પોલીસે અચાનક પાડી હતી રેડ 


એક તરફ દેશમાં આઈપીએલની મેચ રમાઈ રહી છે ત્યારે બીજી તરફ ક્રિકેટ સટ્ટાબાજોને જાણે સિઝન ખુલી હોય તેમ સટ્ટા રમી રહ્યાં છે. જો કે, આઈપીએલ શરૂ થયા પછી સટ્ટાબાઝોને પકડવા માટે પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે અને રાજ્યના વિવિધ વિસ્તારોમાં રેડ પાડી સટ્ટાના નેટવર્કનો પર્દાફાશ કરી રહી છે. મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ક્રિકેટ સટ્ટો રમતા 9 લોકો ઝડપાયા છે.

પોલીસે અચાનક જ રેડ પાડી હતી
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ક્રિકેટ સટ્ટો રમતા 9 લોકોને પોલીસે દબોચી લીધા છે. ઋષભનગર સોસાયટી નજીક અભી પેલેસમાં બી ડિવિઝન પોલીસે અચાનક જ રેડ પાડી હતી જે દરમિયાન અભી પેલેસના ફ્લેટમાં ક્રિકેટ સટ્ટો 9 લોકો રમતા હતાં, જે તમામ 9 ઓરોપીઓની પોલીસે ધરપકડ કરી છે તેમજ અન્ય 2ની શોધખોળ હાથ ધરી છે.

2.60 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો
જે મામલે પોલીસ ફ્લેટમાં તપાસ હાથ ધરતા ઘટનાસ્થળેથી પોલીસને 4 લેપટોપ, 17 મોબાઈલ સહિત 2.60 લાખથી વધુનો મુદ્દામાલ મળી આવ્યું હતું જે તમામ મુદ્દામાલ કબજે કર્યો છે. 

રાજકોટમાં ક્રિકેટ સટ્ટાના નેટવર્કનો પર્દાફાશ
રાજકોટમાં ક્રિકેટ સટ્ટાના નેટવર્કનો પર્દાફાશ થયો છે. ડૉ.યાજ્ઞિક રોડ પર ક્રિષ્ના એન્ટરપ્રાઇઝમાં ક્રાઈમ બ્રાન્ચે દરોડા પાડ્યા હતાં, જે તપાસ દરમિયાન ઓફિસમાં ક્રિકેટ સટ્ટો રમાતો હોવાનું સામે આવ્યું છે. 2 આરોપીની ધરપકડ, અન્ય એકની શોધખોળ શરૂ કરાઈ છે. વધુ તપાસ કરતા કોડવર્ડમાં અન્ય 7 લોકોના નામ ખુલ્યાં છે તેમજ સ્થળ પરથી લેપટોપ, ચોપડા સહિત 1.26 લાખનો મુદ્દામાલ 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ