બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / અજબ ગજબ / 63 year old lady dance on superhit song goes viral

OMG ! / સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા આ સૉન્ગ પર 63 વર્ષીય દાદીમાં પણ કૂદી પડ્યા, લગાવ્યા જોરદાર ઠુમકા, જુઓ VIDEO

Khyati

Last Updated: 05:22 PM, 25 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યુ છે આ તમિલ ગીત, આ ટ્રેન્ડમાં દાદીમાં એ પણ બનાવ્યુ દમદાર રિલ્સ

  • 63 વર્ષીય દાદીમાં થયા વાયરલ
  • તમિલ હિટ સૉન્ગ પર લગાવ્યા ઠુમકા
  • ડાન્સ જોઇને કરશો વાહ વાહ 


થાલાપતિ વિજય અને પૂજા હેગડે અભિનીત આગામી તમિલ ફિલ્મ 'બીસ્ટ'ના ગીત 'હલામિથિ હબીબો'એ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. અરબી કુથુ લિરિકલ વિડીયો સોંગ 'હલામિથી હબીબો'ની લોકપ્રિયતા આકાશને આંબી રહી છે. હવે આ ગીતની ટ્યુન પર ઇન્સ્ટાગ્રામ સહિત તમામ સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ બનાવવામાં આવી રહ્યું છે. આ ગીત પર ઘણી મોટી હસ્તીઓ પણ ડાન્સ કરતી જોવા મળી હતી. કહેવાની જરૂર નથી કે #ArabicKuthuChallenge એ સોશિયલ મીડિયા યુઝર્સ વચ્ચે એક નવો ડાન્સ ટ્રેન્ડ બની ગયો છે અને તેણે ઇન્ટરનેટ પર કબજો જમાવ્યો છે.

63 વર્ષીય દાદીએ લગાવ્યા ઠુમકા

જો તમારું ઈન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ છે, તો તમે 63 વર્ષીય રવિ બાલા શર્માના ઘણા ડાન્સ વીડિયો જોયા હશે. 'ડાન્સિંગ દાદી' તરીકે પ્રખ્યાત, આ વૃદ્ધ મહિલાએ લોકપ્રિય બોલિવૂડ ગીતો પર તેના આકર્ષક ડાન્સ મૂવ્સથી ઇન્ટરનેટ પર દિલ જીતી લીધા છે, જે સાબિત કરે છે કે ઉંમર માત્ર એક સંખ્યા છે. તે ફરી એકવાર વધુ એક વાયરલ વીડિયો સાથે પરત ફરી છે. તેના નવા ડાન્સ વિડિયોમાં દાદી 'હલામિથી હબીબો' ગીત પર ધૂન કરતી જોવા મળી હતી.

 

ડાન્સિંગ દાદી સોશિયલ મીડિયામાં લોકપ્રિય

વીડિયોમાં દાદી બ્લેક જોગર્સ અને લાલ શર્ટ પહેરેલા જોવા મળે છે. તેમણે આવો લૂક એટલા માટે પસંદ કર્યો કારણ કે તેઓ પેપ્પી ગીત પર તેના ડાન્સ મૂવ્સ કરી રહી છે. તેણે 'હલામિથી હબીબો' ગીત પર હૂક સ્ટેપ કર્યું હતું. ડાન્સ કરતી વખતે, તે તેના સુંદર સ્મિતને પણ ફ્લોન્ટ કરે છે. દાદીએ તેના ઈન્સ્ટાગ્રામ પર વિડિયો શેર કરતા લખ્યું, 'તમે ઈચ્છો ત્યારે ડાન્સ કરો! આ ગીત તમારા આંતરિક તમિલ ચાહકોને બહાર લાવવા માટે દરેક માટે એક ટ્રીટ છે!'

 સોશિયલ મીડિયા પર દાદી થયા હિટ 

ડાન્સિંગ દાદીના લેટેસ્ટ વીડિયોને એક લાખથી વધુ વ્યૂઝ અને 10,000થી વધુ લાઈક્સ મળ્યા છે. આ ઉંમરે પણ સારો ડાન્સ કરવા બદલ લોકોએ ખૂબ વખાણ કર્યા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ