બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / 6 yellow color foods in your diet to clean intestine and beat constipation naturally

Health / જૂનામાં જૂની કબજિયાતમાંથી મુક્તિ અપાવી દેશે લીંબુ-હળદર સહિત 6 વસ્તુઓ, આંતરડાની ગંદકી થઈ જશે સાફ

Bijal Vyas

Last Updated: 08:55 PM, 9 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીળા રંગની ખાદ્ય વસ્તુઓના પણ ઘણા ફાયદા છે. પીળા કેપ્સિકમ, લીંબુ અને અનાનસ જેવા ખોરાક વિટામિન સીનો ભંડાર છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે

  • પીળા કેપ્સિકમ, લીંબુ અને અનાનસ જેવા ખોરાક વિટામિન સીનો ભંડાર છે
  • લીંબુ એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં રહેલા છે
  • પીળા રંગનું ટેસ્ટી દેશી ઘી પાચનને મજબૂત કરે છે

Beat constipation naturally: એક્સપર્ટ ડાયટમાં  રંગબેરંગી ખોરાકનો સમાવેશ કરવાની ભલામણ કરે છે. આનું કારણ એ છે કે દરેક પ્રકારની રંગીન વસ્તુના પોતાના અલગ-અલગ ગુણધર્મો અને ફાયદા છે. પીળા રંગની ખાદ્ય વસ્તુઓના પણ ઘણા ફાયદા છે. પીળા કેપ્સિકમ, લીંબુ અને અનાનસ જેવા ખોરાક વિટામિન સીનો ભંડાર છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. જે તમારી પાચન શક્તિ સુધારે છે સાથે સાથે જૂની કબજિયાત દૂર કરે છે.

પાઇનેપલ 
પીળા રંગનું અનેનાસ એટલે કે પાઇનેપલ વિટામિન સી, મેંગેનીઝ અને એન્ઝાઇમનો ઉત્તમ સ્ત્રોત છે, જે પાચનમાં સુધારો કરે છે. 

ખૂબ ખાઓ ખટમીઠું પાઇનેપલ, અનેક રીતે છે ગુણકારી | pineapple is good for  health and skin, know the benefits of it

લીંબુ
ખાટા પીળા લીંબુએ વિટામીન C નો ખજાનો છે અને તેમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં રહેલા છે.

હળદર
દરરોજ એક ચપટી હળદરનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને સોજા સામે લડવામાં મદદ મળે છે.

શિયાળામાં આ લોકોએ ભૂલથી પણ ન ખાવા જોઈએ કેળા! ક્યાંક ફાયદાની જગ્યા પર નુકસાન  ન થાય | side effects of eating banana in winters health tips

કેળા
પીળા રંગનું કેળું વિટામિન્સ, મિનરલ્સ, ફાઈબર અને સિંપલ શુગર માટે સારો સ્ત્રોત છે, તે કબજિયાત માટે ફાયદાકારક છે.

કેરી
આ પીળા રંગનું ફળ વિટામિન્સ, ફાઈબર, મેગ્નેશિયમ અને પોટેશિયમનો ઉત્તમ સ્ત્રોત છે અને પાચનને મજબૂત બનાવે છે.

ગાયના દૂધથી બનેલું ઘી કે ભેંસના દૂધથી બનેલું ઘી? જાણો કયું છે વધારે  ફાયદાકારક | cow milk ghee or buffalo milk ghee which is more beneficial

દેસી ઘી
પીળા રંગનું ટેસ્ટી દેશી ઘી પાચનને મજબૂત કરે છે અને કબજિયાતની સારવાર કરે છે. તે ત્વચા અને હૃદય માટે બેસ્ટ છે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ