બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / આરોગ્ય / 6 types of people should not drink milk even by mistake

તમારા કામનું / આ લોકોએ ભૂલથી પણ ન પીવું જોઈએ દૂધ! ફાયદાની જગ્યાએ થાય છે નુકસાન, જુઓ ક્યાંક તમે પણ ભૂલ નથી કરતાં ને!

Bijal Vyas

Last Updated: 02:24 PM, 12 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દૂધ સ્વાસ્થ્ય માટે ખૂબજ ફાયદાકારક અને પોષક તત્વોથી ભરપુર હોય છે, પરંતુ ઘણા એવા લોકો છે જેને દૂધ પીવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે. આવો જાણીએ વિગતે....

  • રોજિંદા દૂધનું સેવન કરવાથી દાંત અને હાડકા મજબૂત બને છે
  • ફેટી લિવરના દર્દીઓએ દૂધનું સેવન ના કરવુ જોઇએ
  • દૂધની એલર્જી હોય તે લોકોએ દૂધનુ સેવન ના કરવુ જોઇએ. 

Not drink milk: દૂધને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. દૂધમાં વિટામિન, કેલ્શિયમ, પ્રોટીન, નિયાસિન, ફોસ્ફરસ અને પોર્ટેશિયમનો ખજાનો હોય છે. રોજિંદા દૂધનું સેવન કરવાથી દાંત અને હાડકા મજબૂત બને છે. પાચનમાં સુધારો થાય છે. સ્કિન અને વાળ હેલ્દી રહે છે તથા આંખોની રોશની વધે છે. આમ તો દૂધને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ અમુક લોકોએ દૂધનું સેવન બિલકુલ ના કરવુ જોઇએ. તો આવો જાણીએ ક્યા લોકોએ દૂધનું સેવન કરવાથી બચવુ જોઇએ. 

ફેટી લિવરના દર્દી
દૂધમાં ફેટ રહેલુ હોય છે. તેવામાં ફેટી લિવરના દર્દીઓએ દૂધનું સેવન ના કરવુ જોઇએ. તેનાથી લિવરમાં વધારે પડતુ ફેટ જમા થવા લાગે છે અને સોજો પણ આવી શકે છે. 

Topic | VTV Gujarati

હાર્ટ ડિજીજ
દૂધ અને બાકી અન્ય ડેરી પ્રોડક્ટ્સમાં સેચુરેટેજ ફેટની માત્રા ખૂબ જ વધારે હોય છે. સેચુરેટેડ ફેટ ધમનિયોને બ્લોક કરવાનું કામ કરે છે. જેનાથી કોલેસ્ટ્રોલ અને હાર્ટ ડિજીજનો ખતરો ખૂબ જ વધારે રહે છે. ચીઝને સ્વાસ્થ્ય માટે હાનિકારક માનાવામાં આવે છે, કારણ કે તેમાં 70 ટકા ફેટ હોય છે. 

લેક્ટોઝ ઇન્ટોલરેંસ 
આપણા બધાના શરીરમાં એવા એન્ઝાઇમનું ઉત્પાદન થાય છે, જે દૂધમાં હાજર શુગરને તોડવાનું કામ કરે છે, પરંતુ અમુક લોકો તેવા છે જેના શરીરમા આ એન્જાઇમનું ઉત્પાદન થતુ નથી. તેવા લેક્ટોઝ એન્ટોલરેંસ કહેવાય છે. આવા લોકો જ્યારે દૂધ પીવે છે તો તેમનુ પેટ ખરાબ થાય છે અથવા ડાયરિયા થઇ જાય છે. 

વજન વધારવા માટે દૂધની સાથે આ પાંચ વસ્તુઓનું કરો સેવન, શરીર બની જશે સુડોળ  અને તંદુરસ્ત/ Weight Gain Tips drink milk with these healthy food

ફોડલીઓની સમસ્યા 
દૂધની સૌથી મોટી સાઇડ ઇફેક્ટ ફોડલીઓ છે. દરેક પ્રકારના દૂધમાં અમુક પ્રકારના હોર્મોન રહેલા છે, જેનાથી પિંપલ અને એક્નેની સમસ્યાનો સામનો કરવો પડે છે. દૂધમાં ટેસ્ટોસ્ટેરોન જેવા હોર્મોન રહેલા છે, જેનાથી તેલ ગ્રંથિઓ ઝડપથી તેલનુ ઉત્પાદન કરે છે, જેને આપણે ઓઇલી સ્કિન પણ કહીએ છીએ, અને તેવામાં એક્ને વધવા લાગે છે. 

એલર્જીવાળા લોકો
દૂધ પાવીથી ઘણા લોકોને શ્વાસ લેવામાં તકલીફ, ઉલ્ટી થવી, મળમાં લોહી આવવુ વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જે લોકોને કોઇ પણ વસ્તુથી એલર્જી છે, તો દૂધનું સેવન ના કરો. 

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ