ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા વહીવટી તંત્રમાં ફેરફાર, 31 ડેપ્યુટી કલેક્ટર બદલી
Last Updated: 07:03 PM, 27 March 2026
ADVERTISEMENT
રાજ્યમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રમાં મોટા પાયે ફેરફારો કરવામાં આવ્યા છે. રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા 31 ડેપ્યુટી કલેક્ટરોની બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે, જેના કારણે વહીવટી માળખામાં ચહલપહલ મચી ગઈ છે.
ADVERTISEMENT
31 ડેપ્યુટી કલેક્ટર બદલીનું લીસ્ટ
મળતી માહિતી મુજબ, ચૂંટણી પૂર્વે તંત્રને વધુ અસરકારક અને પારદર્શક બનાવવા માટે આ બદલી કરવામાં આવી છે. સરકારનો ઉદ્દેશ પ્રશાસનને મજબૂત બનાવવાનો અને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈપણ પ્રકારની ગડબડને અટકાવવાનો છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ મોરબી કોંગ્રેસમાં વિખવાદ, જિલ્લા મહામંત્રી સામે કડક કાર્યવાહી
મહેસૂલ વિભાગમાં બદલીનો ધમધમાટ
ADVERTISEMENT
ગૃહ વિભાગમાં તાજેતરમાં થયેલા મોટા પાયે બદલી બાદ હવે મહેસૂલ વિભાગમાં પણ આ પ્રકારના નિર્ણયો લેવામાં આવતા વહીવટી તંત્રમાં સક્રિયતા વધતી જોવા મળી રહી છે. અધિકારીઓની નવી નિમણૂક સાથે વિવિધ જિલ્લાઓમાં કાર્યપદ્ધતિમાં ફેરફાર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો