ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 3 મોટી સરકારી ભરતી આવી રહી છે, તગડા પગાર સાથે અનેક સુવિધાઓ, જાણો ડિટેલ્સ

કરિયર / 3 મોટી સરકારી ભરતી આવી રહી છે, તગડા પગાર સાથે અનેક સુવિધાઓ, જાણો ડિટેલ્સ

Published By: Nirav Kumar

Last Updated: 03:14 AM, 19 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

SSCએ વર્ષ 2026-27 માટે ભરતી પ્રક્રિયાનું કેલેન્ડર બહાર પાડ્યું છે. જેના મુજબ અલગ અલગ તારીખે અલગ અલગ ભરતી કરવામાં આવશે. ચાલો તેના વિષે જાણીએ.

ADVERTISEMENT

સરકારી નોકરીની તૈયારી કરતા લોકો માટે સારા સમાચાર છે. કેમ કે SSCએ વર્ષ 2026-27 માટે ભરતી પ્રક્રિયાનું કેલેન્ડર બહાર પાડ્યું છે. આ પરીક્ષામાં લાખો લોકો ફોર્મ ભરે છે. આ કેલેન્ડર અનુસાર 16 માર્ચે ASO ગ્રેડ લીમીટેડ વિભાગીય પ્રતિયોગી પરીક્ષા (પેપર-1) યોજાયું હતું.

ત્યાર બાદ 31 માર્ચે સંયુક્ત સ્નાતક સ્તરીય પરીક્ષા(સીજીએલ) ટીયર - 1, સિલેકશન પોસ્ટ પરીક્ષા અને જુનીયર એન્જીનીયર(સીવીલ, મીકેનીકલ અને ઈલેક્ટ્રીકલ) પરીક્ષા માટે સુચના જાહેર કરાશે. આયોગે જણાવ્યું કે, 30 એપ્રિલ 2026એ સંયુક્ત હિન્દી અનુવાદક પરીક્ષા, સ્ટેનોગ્રાફર ગ્રેડ સી અને ડી પરીક્ષા અને સંયુક્ત ઉચ્ચતર માધ્યમિક સ્તરીય પરીક્ષા (સીએચસીએલ ટેન પ્લસ ટૂ)ની અધિસુચના જાહેર કરાશે.

vtv app promotion

દિલ્લી પોલીસ અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બળ(સીએપીએફ)માં સબ ઇન્સ્પેક્ટર ભરતી પરીક્ષાનું નોટીફીકેશન 31 મેના રોજ જાહેર થશે. મલ્ટી ટાસ્કીંગ (નોન ટેકનીકલ) સ્ટાફ પરીક્ષા માટેની નોટીફીકેશન 30 જુનના રોજ જાહેર થશે. તો કોન્સ્ટેબલ(GD) સીએપીએફ, એસએસએફ અને રાઈફલમેનની ભરતી પરીક્ષા 2027 માટે 30 સપ્ટેમ્બર 2026 ના રોજ નોટીફીકેશન જાહેર થશે.

  • JE માટે 30 એપ્રિલ સુધી આવેદન
    JE પરીક્ષા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ છે. તેનું પેપર - 1 કોમ્પ્યુટર આધારે પરીક્ષા મેંથી જુન વચ્ચે થશે. સંયુક્ત હિન્દી અનુવાદક પરીક્ષા માટેનું નોટીફીકેશન 30 એપ્રિલના રોજ જાહેર થશે અને છેલ્લી તારીખ 31 મે છે . તેનું પેપર-1 ઓગસ્ટથી સપ્ટેમ્બર વચ્ચે થશે.

વધુ વાંચો : સુરત નગર નિગમમાં 1924 પદોની પડી ભરતી, જાણો યોગ્યતા અને ફોર્મ ભરવાની રીત

  • SSC GDની મોટી ભરતીનો સંકેત
    કેન્દ્ર સરકારે હાલમાં જ રાજ્યસભામાં એક સવાલના જવાબમાં જણાવ્યુ કે, અત્યારે બીએસએફ, સીઆરપીએફ અને અસમ રાઈફલ સહીત અલગ અલગ ફોર્સમાં 93,000 જગ્યા ખાલી પડી છે. આ ખબર એવા લોકો માટે મહત્વની છે જેઓ નોકરીની તૈયારી કરી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

SSC Examination Competitive Examination Recruitment

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ