બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / Assembly election 2023 / ગુજરાત / અમદાવાદ / 250 percent increase in election expenditure of candidates in last 10 years in Gujarat

ઇલેક્શન 2022 / ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં ઉમેદવારોના ચૂંટણી ખર્ચમાં 250 ગણો વધારો, 2022માં મર્યાદા વધારીને કરાઇ આટલા લાખ

Malay

Last Updated: 04:11 PM, 7 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચૂંટણી પંચે ગુજરાતના લગભગ તમામ વિભાગોને નોટિસ જારી કરી ઉમેદવારો પર નજર રાખવાની વાત કહી છે. એક્સાઈઝ ડિપાર્ટમેન્ટને પણ દારૂના ઉત્પાદન પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે.

  • ગુજરાતમાં બે તબક્કામાં યોજાવા જઈ રહી છે ચૂંટણી 
  • ચૂંટણી પંચે ચૂંટણી ખર્ચની મર્યાદામાં 250%નો કર્યો વધારો
  • વિધાનસભાના ઉમેદવારો માટે 2012માં ખર્ચ મર્યાદા હતી રૂ.16 લાખ

 ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. છેલ્લા એક દાયકાની વાત કરીએ તો ચૂંટણી પંચે વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારના ખર્ચને 250% વધાર્યો છે. વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં એક ઉમેદવાર પોતાના પ્રચાર માટે માત્ર 16 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરી શકતા હતા. 2022ની ચૂંટણીમાં પ્રત્યેક ઉમેદવાર 40 લાખ રુપિયા સુધીનો ખર્ચ કરી શકશે. જ્યારે 2022માં વિધાનસભા ચૂંટણી માટે આ રકમ વધારીને 40 લાખ રૂપિયા કરવામાં આવી છે.

લોકસભાની ચૂંટણીમાં 70 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરી શકે છે ઉમેદવાર
આમ તો રાજકીય ખર્ચનો યોગ્ય હિસાબ કોઈની પાસે નથી હોતો. વર્ષ 2014 અને 2019ની લોકસભાની ચૂંટણી દરમિયાન ઉમેદવારોના ચૂંટણી ખર્ચની મર્યાદા 70 લાખ રુપિયા હતી. વર્ષ 2022માં યોજાયેલી પેટાચૂંટણી માટે એક ઉમેદવાર 95 લાખ સુધીનો ખર્ચ કરી શકતા હતા.

ગુજરાતના મોટા નેતાઓએ શું કહ્યું
ગુજરાતના એક મોટા નેતાએ ચૂંટણી દરમિયાન થતા ખર્ચ વિશે વાત કરતાં કહ્યું કે પ્રથમવાર ચૂંટણી લડી રહેલા ઉમેદવાર માટે ચૂંટણી પંચ એક ખાસ કાર્યક્રમ પણ ચલાવે છે, જેથી તે ઉમેદવારને તેની કાયદાકીય માહિતી મળી શકે. ચૂંટણીમાં વધુ પડતા ખર્ચના કિસ્સામાં ચૂંટણી પંચ ઉમેદવારને નોટિસ પણ આપી શકે છે.

દરેક સંસ્થાને આપવામાં આવી નોટિસ
ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને અનેક સરકારી સંસ્થાઓને દરેક ઉમેદવાર પર નજર રાખવા જણાવ્યું છે. જેમાં આવકવેરા વિભાગ, રાજ્ય પોલીસ, રિઝર્વ પોલીસ ફોર્સ,
સહિત ઘણી એજન્સીઓ સામેલ છે.

ક્યારે યોજાશે વિધાનસભાની ચૂંટણી?
ચૂંટણી પંચે રાજ્યના આબકારી વિભાગને પણ રાજ્યની ચૂંટણી દરમિયાન દારૂના ઉત્પાદન પર સતત દેખરેખ રાખવા પણ કહ્યું છે. ચૂંટણી પંચ સી વિજિલ એપ પર સારી રીતે કામ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યું છે. ગુજરાતમાં પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે અને બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે મતદાન થશે. આ ચૂંટણીના પરિણામ 8 ડિસેમ્બરે આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ