બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

VTV / ધર્મ / Daily Horoscope / 2024 will be beneficial for Mulank 8 people because this year will be led by shani graha

જ્યોતિષ શાસ્ત્ર / શનિ દશા: કર્ક, તુલા અને કુંભ રાશિના જાતકોનું નવું વર્ષ રહેશે ખૂબ નબળું, શનિ પ્રભાવને કારણે દુનિયામાં પણ આવશે મોટા પરિવર્તન

Vaidehi

Last Updated: 04:28 PM, 1 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષ 2024નો અંક 8 છે. આ અંક શનિનો માનવામાં આવે છે. તેથી આ આખું વર્ષ શનિથી પ્રભાવિત રહેશે.

  • જ્યોતિષ ગણના અનુસાર આ નવું વર્ષ શનિથી પ્રભાવિત રહેશે
  • વર્ષ 2024માં કેટલીક રાશિનાં જાતકોને મળશે ખૂબ લાભ
  • જો કે વર્ષની શરૂઆતમાં થોડો સમય સમસ્યા રહેશે

વર્ષ 2024નો અંક 8 છે જે શનિનો અંક માનવામાં આવે છે. તેથી આ આખું વર્ષ શનિથી પ્રભાવિત રહેશે.  વર્ષની શરૂઆત કન્યા લગ્નમાં રાહુ-કેતુનાં પ્રભાવથી થશે. વર્ષની શરૂઆતમાં ચંદ્ર સિંહ રાશિમાં રહેશે તેથી આખું વર્ષ સૂર્યનો પણ મજબૂત પ્રભાવ રહેશે. તેવામાં સૂર્ય અને શનિ પ્રધાન લોકોને આ વર્ષે ખૂબ લાભ થશે. જો કે વર્ષની શરૂઆતમાં થોડી સમસ્યાઓ આવી શકે છે. વર્ષનાં શરૂઆતી 4 મહિનામાં બીમારી, યુદ્ધ અને પ્રાકૃતિક આફતો જેવી સમસ્યાઓ આવી શકે છે. 

વાંચવા જેવું: 2024માં આ રાશિના કપલ ખાસ ચેતજો : પહેલા બે મહિના સારા જશે, પછી બ્રેકઅપ થઈ શકે!

2024 આ રાશિઓને લાભ આપશે:
આ વર્ષ શનિ કુંભ રાશિમાં વિરાજમાન રહેશે. બુધ શરૂઆતમાં મેષ રાશિમાં રહેશે અને બાદમાં વૃષભ રાશિમાં ચલન કરશે. રાહુ મીન રાશિમાં અને કેતુ કન્યા રાશિમાં રહેશે. ગ્રહો અનુસાર નવાં વર્ષે એપ્રિલ બાદ દેશ દુનિયામાં મોટું પરિવર્તન જોવા મળશે.

આ મૂલાંકનાં લોકોને ફાયદો
જે લોકોનો મૂલાંક 4, 7 કે 8 છે અથવા તો જેમની રાશિ મેષ, મિથુન, કન્યા અને ધનુ છે તેમના માટે વર્ષ 2024 લાભકારી હશે. સાથે જ જેમની કુંડળીમાં સૂર્ય કે શનિ મજબૂત હશે અને જે લોકો ઈમાનદારીથી પોતાનું કામ કરે છે તેમને પણ લાભ મળશે.

કોને થઈ શકે છે નુક્સાન?
જે લોકોનો મૂલાંક 1, 5 અથવા 8 છે કે જેમની રાશિ કર્ક, તુલા કે કુંભ છે જેમને સાવચેત રહેવું પડશે. જેમની કુંડળીમાં શનિની સ્થિતિ સારી નથી અથવા તો જેમનો આહાર-વ્યવહાર યોગ્ય નથી જેમને સમસ્યા થઈ શકે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ