બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

logo

અમદાવાદ: 23 જૂનથી શરૂ થશે પીજી નીટની પરીક્ષા, પરીક્ષામાં લાગુ કરાશે નવી પદ્ધતિ

logo

અમદાવાદ: CAની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર, ચાર વિષયની લેવાશે ઓનલાઈન પરીક્ષા

logo

લોકસભાના પાંચમા ચરણમાં કુલ 58.73 ટકા મતદાન નોંધાયું

logo

અમદાવાદમાં 4 આતંકીની ધરપકડ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ATSને પાઠવ્યા અભિનંદન

logo

અમદાવાદ એરપોર્ટ પર ચાર આંતકીની ધરપકડ મુદ્દે DGP વિકાસ સહાય યોજી પ્રેસવાર્તા

logo

અમદાવાદમાં ઘૂસ્યા ચાર આતંકીઓ

logo

વડોદરામાં માત્ર બે જ દિવસમાં 9 લોકોના મોત

VTV / ભારત / ટેક અને ઓટો / NHAIની નવી ટેકનોલોજી, ઓટોમેટિક રોડના ખાડા થશે રીપેર, જાણો સેલ્ફ હીલિંગ ટેક્નોલોજી વિશે

ટેક્નો / NHAIની નવી ટેકનોલોજી, ઓટોમેટિક રોડના ખાડા થશે રીપેર, જાણો સેલ્ફ હીલિંગ ટેક્નોલોજી વિશે

Last Updated: 04:22 PM, 30 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NHAI New Technology: ખરાબ રોડના કારણે ઘણીવાર અકસ્માત સર્જાતા હોય છે. ખાસ કરીને ચોમાસામાં તો ખબર જ નથી પડતી કે રોડમાં ખાડો છે કે ખાડામાં રોડ છે. ત્યારે NHAI એવી ટેક્નોલોજી લાવવાનું વિચારી રહ્યુ છે જેના કારણે રોડના ખાડા ઓટોમેટિક પુરાઈ જશે.

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા એક એવી ટેકનીક લઈને આવી રહ્યુ છે જેના કારણે તુટેલો રોડ પોતાની જાતે જ ખૂદને રીપેર કરી નાખશે. તેના કારણે ક્રાંતિકારી પરિવર્તન આવી શકે છે. દેશના રસ્તાઓ પર વારંવાર પડતા ખાડાની સમસ્યાને પહોંચી વળવા NHAI સેલ્ફ હીલિંગ ટેકનીકનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યુ છે.

R 1

એક્સિડેન્ટના કિસ્સા પણ ઘટશે

ભારતમાં દર વર્ષે રોડ એક્સિડેન્ટના કારણે હજારો લોકોના મોત થાય છે. તેની પાછળ ખરાબ રોડ હોવાનું પણ મુખ્ય કારણ માનવામાં આવે છે. 2021માં ખાડાના કારણે 3625 રોડ એક્સિડેન્ટ થયા હતા જે વધીને 2022માં 4446 થયા હતા, તેમાં મોતની સંખ્યા 1800 કરતા વધુ હતી. ત્યારે રોડના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવે છે. પરંતુ તેમા લાંબો સમય નિકળી જાય છે. પરંતુ હવે NHAI એવી ટેકનીક લાવ્યુ છે જેમાં રોડ તુટશે તો ઓટોમેટીક રીપેર થઈ જશે.

ખાડા પુરાઈ જશે

આ મામલે NHAIના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે, રોડ બનાવતી વખતે આ ટેકનીકનો ઉપયોગ કરવાથી ખાડા પડતા બચાવી શકાશે. આ ટેકનીકના કારણે રોડમાં ખાડા જલ્દી નહીં પડે. જો નાના મોટા ખાડા પડશે તો તે ખૂદ રીપેર થઈ જશે.

વાંચવા જેવું: તમે ATMનો ઉપયોગ કરો છો સાવચેત રહેજો, એક નવી ટેકનિકથી લોકો સાથે છેતરપિંડી, આ રીતે બચી શકાય

આવી રીતે ટેકનીક કરશે કામ

અધિકારીનું કહેવુ છે કે, રોડ જલ્દી ખરાબ ન થવાના કારણે અત્યારે જે રીપેરનો ખર્ચો આવે છે તે પણ નહીં આવે. આ સિવાય રીપેરીંગ વખતે જે ટ્રાફિક ડાયવર્ટ કરવો પડે છે તે સમસ્યા પણ નહીં રહે. રોડ બનાવતી વખતે સ્ટીલના પાતળા રેશા નાખવામાં આવશે જે બિટુમિન તરીકે ઓળખાય છે તે એક પ્રકારનું ડામર હોય છે. રોડમાં જેવુ પણ તોડફોડ થશે ત્યારે બિટુમિન ગરમ થઈને ફેલાઈ જશે અને તે ફરી કોંક્રીટની સાથે ભળીને સ્ટીલના રેશાને જોડી દેશે. તેના કારણે રોડમાં ખાડા નહીં પડે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ