બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 2 suspects arrested from Vapi threatened to blow up a big Mumbai hotel with bombs

ધરપકડ / વાપીથી 2 શંકાસ્પદોની ધરપકડ, મુંબઈની મોટી હોટલને બોમ્બથી ઉડાવી દેવાની આપી હતી ધમકી

Kishor

Last Updated: 11:17 PM, 24 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈની એક હોટલને બોમ્બથી ઉડાવવાની ધમકી આપનાર 2 શકમંદોને મુંબઈ પોલીસે વાપીથી ઉઠાવી લીધા છે.

  • વાપીથી 2 શકમંદોની ધરપકડ
  • મુંબઈના હોટલ માલિકને આપી ધમકી
  • કરોડો રુપિયાની ખંડણીની કરી માંગ

મુંબઈની એક હોટલને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવાના પ્રકરણમાં મુંબઈ પોલીસે ગુજરાતના વાપીથી 2 શકમંદો ઉઠાવી લીધા છે. આરોપીઑએ હોટલ માલિકો પાસેથી કરોડો રુપિયાની ખંડણીની માંગણી કરી હતી. આ મામલે પોલીસે તપાસના તાર ગુજરાત સુધી લંબાવી SOG પોલીસની મદદથી મુંબઈ પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. જેને લઇને પોલીસે ઊંડી તપાસ હાથ ધરી આ મામલ અન્ય કોઈ આરોપીઑ સંકોવાયેલ છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.

શું હતો સમગ્ર મામલો ?

મુંબઈમાં આતંકવાદી હુમલાને લઈને પોલીસને સતત ધમકીભર્યા સંદેશા મળી રહ્યા છે. તેવામાં તાજેતરમાં મુંબઇની એક એક મોટી હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. અજાણ્યા વ્યક્તિએ મુંબઈની લલિત હોટલમાં બોમ્બ રાખવાની વાત કરી તેને ડિફ્યુઝ કરવા બદલ  5 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. આ પછી ફોન કરનારે બોમ્બ ડિફ્યુઝ કરવા માટે હોટલ પ્રશાસન પાસેથી 5 કરોડ રૂપિયાની માંગણી કરી હતી.  હોટેલે આ અંગે પોલીસને જાણ કરી હતી. તે જ સમયે પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને દરેક જગ્યાએ તપાસ કરવામાં આવી હતી, પરંતુ પોલીસને કંઈ મળ્યું ન હતું, જે પછી સહાર પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ