બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 2 died after drinking suspected poisoned drink in Gandhinagar's Leehoda village

BIG BREAKING / ગાંધીનગરના લીહોડા ગામે શંકાસ્પદ ઝેરી પીણું પીતા 2ના મોત, 3 ગંભીર, સામે આવ્યો FSL રિપોર્ટ

Priyakant

Last Updated: 08:07 AM, 15 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhinagar Latest News: શંકાસ્પદ ઝેરી પીણું પીતા બે લોકોના મોત થયા તો ત્રણ લોકોની સ્થિતિ ગંભીર, 108ને લિહોડા ગામમાં સ્ટેન્ડ બાય રખાઈ, રેન્જ IG અને SP લિહોડા ગામે પહોંચ્યા

  • દહેગામના લીહોડા ગામે લઠ્ઠાકાંડની ચર્ચા, બેના મોત, ત્રણની સ્થિતિ ગંભીર
  • 108ને લીહોડા ગામમાં સ્ટેન્ડ બાય રખાઈ, રેન્જ IG અને SP લીહોડા ગામે પહોંચ્યા
  • 3 વ્યક્તિઓને ગાંધીનગર સિવિલ ખાતે સારવાર માટે ખસેડાયા
  • પોલિસે દારૂના અડ્ડાઓ અને દારૂ પીનારાઓની શોધખોળ માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું
  • ઝેરી દારૂનો FSLનો રિપોર્ટમાં મિથેનોલની હાજરી નહિ
  • લઠ્ઠાકાંડનો નહીં હોવાનો પ્રાથમિક અહેવાલ

Gandhinagar News : ગાંધીનગરના  લીહોડા ગામે શંકાસ્પદ ઝેરી પીણું પીતા બે લોકોના મોત બાદ કથિત લઠ્ઠાકાંડને લઈ ચર્ચા જાગી હતી. જોકે પ્રાથમિક વિગતો મુજબ ઝેરી પીણાના FSL રિપોર્ટમાં  મિથેનોલ ન હોવાનો ખુલાસો થયો છે. જેથી લઠ્ઠાકાંડ ન હોવાનો પ્રાથમિક અહેવાલ સામે આવ્યો છે. આ તરફ હવે દારૂનું વધુ પડતું સેવન અને અન્ય બીમારીના લીધે મૃત્યુ થયાની આશંકા સેવાઇ રહી છે. ઘટનાને લઈ રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાએ ગામની મુલાકાત લીધી હતી. 

ગાંધીનગર જિલ્લાના  લીહોડા ગામેથી ચોંકવાનાર સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ શંકાસ્પદ ઝેરી પીણું પીતા બે લોકોના મોત થયા તો શંકાસ્પદ ઝેરી પીણું પીતા ત્રણ લોકોની સ્થિતિ ગંભીર છે. જેને લઈ આ ત્રણેય વ્યક્તિને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. આ તરફ હવે ઝેરી પીણાનો FSL રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટ મુજબ ઝેરી પીણામાં મિથેનોલ ન હોવાનો ખુલાસો થતાં હવે લઠ્ઠાકાંડ ન હોવાનો પ્રાથમિક અહેવાલ સામે આવ્યો છે. 

વધુ વાંચો: અમદાવાદના બાવળામાં 8 વર્ષની બાળકીને 5 શ્વાને ચૂંથી નાખી!, ગંભીર હાલત જોઈ ડૉક્ટર પણ કણસી ગયા 

પોલીસ આવી એક્શનમાં 
આ તરફ આ બંને લોકોનું દારૂનું વધુ પડતું સેવન અને અન્ય બીમારીના લીધે મૃત્યુ થયાની આશંકા સેવાઇ રહી છે. આ તરફ હવે પોલીસે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ સાથે 108 સેવાને  લીહોડા  ગામે સ્ટેન્ડબાય રખાઈ છે તો રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાએ ગામની મુલાકાત લીધી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ