બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / 11903 new covid cases in the last 24 hours active caseload stands lowest in 252 days

કોરોના વાયરસ / કોરોનાના કેસમાં સામાન્ય વધારો, એક્ટિવ કેસ 252 દિવસ બાદ સૌથી ઓછા

Dharmishtha

Last Updated: 11:53 AM, 3 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગત દિવસોની સરખામણીએ કોરોનાના કેસ વધારે આવ્યા છે. જો કે આ ઉછાળો સામાન્ય છે.

  • ગત 24 કલાકમાં 11 હજાર 903 નવા મામલા નોંધાયા
  • સાજા થનારાનો દર સતત 98.22 ટકાથી વધારે બનેલો
  •  252 દિવસમાં આ સૌથી ઓછા એક્ટિવ કેસ

ગત 24 કલાકમાં 11 હજાર 903 નવા મામલા નોંધાયા

દેશમાં ગત 24 કલાકની અંદર કોરોનાના 11 હજાર 903 નવા મામલા નોંધાયા છે. જે ગત દિવસોની સરખામણીએ વધારે છે. જો કે આ ઉછાળો સામાન્ય છે. ત્યારે કોરોનાથી સાજા થનારાનો દર સતત 98.22 ટકાથી વધારે બનેલો છે. જે સારા સંકેત છે.

 કોરોનાના 14 હજાર 159 દર્દી સાજા થયા

ગત એક દિવસમાં કોરોનાના 14 હજાર 159 દર્દી સાજા થયા છે. જે બાદ કોરોનાથી સાજા થનારાનો આંકડો હવે 3 કરોડ 36 લાખ 97 હજાર 740 પર પહોંચી ગયો છે. જોકે આ દરમિયાન કોરોનાથી 311 મોત થયા છે.

 એક્ટિવ કેસ એક ટકાથી પણ ઓછા રહી ગયા

દેશમાં કોરોનાના એક્ટિવ કેસ એક ટકાથી પણ ઓછા રહી ગયા છે. હાજર સમયમાં આ 0.44 ટકા છે. જે માર્ચ 2020 એટલે કે મહામારીની શરુઆતથી અત્યાર સુધીમાં સૌથી ઓછા આંકડા છે.

 252 દિવસમાં આ સૌથી ઓછા એક્ટિવ કેસ

ભારતમાં હવે  કોરોનાના ફક્ત 1 લાખ 51 હજાર, 209 એક્ટિવ કેસ છે. ગત 252 દિવસમાં આ સૌથી ઓછા આંકડા છે. ત્યારે અઠવાડિક પોઝિટિવિટી રેટ 1.8 ટકા છે અને આ ગત 40 દિવસમાં 2 ટકાથી પણ નીચે બનેલો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ