જાણવું જરૂરી / પોલીસ ધરપકડ કરે તે સંજોગોમાં આ 10 અધિકારો તમારી મદદ કરી શકે છે, જાણો કયા?

10 constitutional rights related to police arrest you should know

દેશનો કાયદો નાગરિકોને સુરક્ષા પૂરી  પાડે છે. મજબૂત સામાજિક વ્યવસ્થા જાળવવા માટે કાયદો અને વ્યવસ્થા સક્ષમ અને મજબુત હોય એ જરૂરી છે. તેથી તમારા અધિકારોને સમજવા અને તેમના ઉપયોગને જાણવા ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. પોલીસ સ્ટેશન અને પોલીસથી ડરવાની જરૂર નથી પરંતુ તમારા અધિકારોથી સભાન હોવાની જરૂર છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ