બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / વિશ્વ / 1 Click News know latest updates of today 5 PM 200821

Special News / છત્તીસગઢમાં નક્સલી હુમલામાં બે જવાનો શહીદ, મહારાષ્ટ્રમાં ગમખ્વાર અકસ્માત સર્જાતા 15 શ્રમિકોના મોત

Kiran

Last Updated: 06:08 PM, 20 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાંજના 5 વાગ્યા સુધીમાં ગુજરાત તથા દેશ-વિદેશમાં બનેલી મહત્વની 5 ઘટના વિશે જાણો માત્ર એક ક્લિક કરીને...

1. નક્સલી હુમલામાં જવાનો થયા શહીદ

  • છત્તીસગઢમાં ફરી નક્સલી હુમલામાં જવાન શહીદ
  • નારાયણપુરમાં નક્સલીઓએ કર્યો હતો હુમલો
  • ITBPના આસિસ્ટેન્ટ કમાન્ડેટ સહિત 2 જવાન શહીદ 

2. મહારાષ્ટ્રમાં ગમખ્વાર અકસ્માત સર્જાતા 15 શ્રમિકોના મોત

  • મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં સમૃદ્ધી રાજમાર્ગ પર અકસ્માત
  • શ્રમિકોને લઈને જતા બની દુઘર્ટના, ટેમ્પો પલટી જતા 15 શ્રમિકોના મોત
  • સમૃદ્ધી રાજમાર્ગ યોજનાનું કામ કરવા જતા શ્રમિકોને અકસ્માત નડ્યો
  • સિંદખેરાજા જિલ્લાના તઢેગામ પાસે ટેમ્પો પલટી જતા 15 શ્રમિકોના મોત
  • અકસ્માતમાં 5 થી વધુ લોકોને ગંભીર ઈજા થતા હોસ્પિટલ લઈ જવાયા
     

3. MGVCLના કર્મીના આપઘાત મામલે ખુલાસો

  • વડોદરામાં MGVCLના કર્મીના આપઘાત મામલે પોલીસ તપાસમાં ખુલાસો
  • મૃતકની પત્નીએ પોલીસ સ્ટેશન નોંધાવેલા નિવેદન બાદ પોલીસનો ખુલાસો
  • સંજય પાટણવાડીયાની પત્નીએ  વ્યાજખોરની વાત કરી નથીઃ પોલીસ
  • મૃતકે HDFC બેંકમાંથી રૂપિયા 8 લાખની હોમ લોન લીધી હતીઃ પોલીસ
  • તરસાલી વિસ્તારનું સ્લમ ક્વાટર્સનું મકાન વેચવાની વાત કરીઃ પોલીસ
  • આપઘાત કરનાર મૃતક સંજયભાઈ દારૂની લતે ચડી ગયા હતા : પોલીસ
  • અગાઉ મૃતકની પત્નીએ વ્યાજખોરના ત્રાસથી આપઘાતનો કર્યો હતો આક્ષેપ

4. ગાંધીનગરના પૂર્વ મેયર સામે  દોઢ કરોડની ગ્રાન્ટ ચાઉં કર્યાનો આક્ષેપ

  • ગાંધીનગર પૂર્વ મેયર રીટા પટેલ પર દોઢ કરોડની ગ્રાન્ટ ચાઉં કરવાનો આક્ષેપ 
  • કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરે વિજિલન્સ કમિશનરને પત્ર લખી તપાસની કરી માંગ
  • પિન્કી પટેલે અધૂરા હિસાબ માટે કોર્પોરેશન પાસેથી માગ્યો જવાબ
  • અરજદારે  રજનીકાંત પટેલે પણ મ્યુનિસિપલ કમિશનર પાસે માગ્યા હિસાબો
  • ખુરશીઓ, એમ્બ્યુલન્સ, વેન્ટિલેટર, મશીન ખરીદી હિસાબમાં નથી
  • પૂર્વ મેયર રીટા પટેલ હિસાબ રજૂ ના કરતા સમગ્ર મામલો આવ્યો સામે 

5. શિક્ષક દિને ગુજરાતના 2 શિક્ષકોનું કરાશે સન્માનિત

  • નેશનલ એવોર્ડ ટૂ-ટીચર 2021માં ગુજરાતના 2 શિક્ષકોના નામ 
  • રાષ્ટ્રીય સ્તરના ઓવર્ડ માટે રાજ્ય સરકારે નામની કરી જાહેરાત
  • રાજકોટના વનિતા રાઠોડ, કચ્છના અશોક પરમારનું નામ જાહેર 
  • 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિને આ બંને શિક્ષકોનું કરાશે સમ્માન
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ