બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / વિશ્વ / 1 Click News know latest updates of today 4 PM 19082021

Special News / 1 Click News : જમ્મૂ-કશ્મીરમાં સુરક્ષા દળોનો એક જવાન ઘાયલ, માંડવિયાએ પાટીદારો અંગે કરેલા નિવેદન પર બોલ્યા નરેશ પટેલ

Kiran

Last Updated: 04:17 PM, 19 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાંજના 4 વાગ્યા સુધીમાં ગુજરાત તથા દેશ-વિદેશમાં બનેલી મહત્વની 5 ઘટના વિશે જાણો માત્ર એક ક્લિક કરીને...

1. યુપી વિધાનસભામાં CM યોગીની મોટી જાહેરાત

  • માફિયાઓની જમીન પર દલિતો માટે આવાસ 
  • યુપીમાં માફિયાઓની જપ્ત જમીનો પર બનાવાશે આવાસ: CM
  • માફિયાઓની જમીન પર ગરીબો. દલિતો માટે આવાસ બનશે: CM
  • યુપીમાં 1 કરોડ યોગ્ય યુવાનોને ટેબ-લેપટોપ અપાશે: CM
  • યુપીમાં ટેબ-લેપટોપ માટે 3 હજાર કરોડનું બજેટ: CM
  • યુપીના સરકારી કર્મચારીઓને 1 જુલાઈથી વધારા સાથે DA અપાશે: CM

2. જમ્મૂ-કશ્મીરમાં સુરક્ષા દળોનો એક જવાન ઘાયલ

 

  • જમ્મૂ-કશ્મીરના રાજોરીમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે મૂઠભેડ
  • થાનમંડીમાં આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર દરમિયાન એક જવાન ઘાયલ
  • ઘાયલ જવાનને એરલિફ્ટ કરીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો
  • થાનમંડી વિસ્તારમાં સુરક્ષા દળોની સંયુક્ત ટીમનું સર્ચ ઓપરેશન 

3. માંડવિયાનું નિવેદન વ્યકિતગત હોઈ શકે : નરેશ પટેલ

  • કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ખોડલધામમાં કર્યા દર્શન
  • મનસુખ માંડવિયાએ પાટીદારો અંગે કરેલા નિવેદન પર બોલ્યા નરેશ પટેલ
  • પાટીદાર એટલે ભાજપ'એ માંડવિયાનું અંગત નિવેદન: નરેશ પટેલ
  • પાટીદાર સમાજના કેટલાક લોકો કોંગ્રેસ અને AAPમાં પણ છે: નરેશ પટેલ
  • દરેક સમાજના લોકો અલગ અલગ પક્ષમાં હોય: નરેશ પટેલ
  • મનસુખ માંડવિયાને જે પદ મળ્યું તે ગૌરવની બાબત: નરેશ પટેલ
  • કેન્દ્રીય મંત્રી તરીકે માંડવિયા આવ્યા તે ખુશીની વાત: નરેશ પટેલ
  • કેન્દ્ર સરકારમાં પાટીદારોને સ્થાન મળ્યું તેનાથી સંતોષ: નરેશ પટેલ


4. ડાકોરમાં સર્જાઇ પીવાના પાણીની તંગી

  • ડાકોરમાં બે દિવસથી નથી મળ્યું પીવાનું પાણી 
  • નવા ઓવરબ્રિજના કામકાજ દરમિયાન લાઈનમાં ભંગાણ
  • પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા પાણીની હાલાકી
  • ડાકોર નગરપાલિકા દ્વારા ઓવરબ્રિજ બનાવતી એજન્સીને નોટીસ 
  • ડાકોરમાં વધુ ત્રણથી ચાર દિવસ નહીં મળે પીવાનું પાણી
  • ડાકોરના સ્થાનિકોનો પીવાના પાણી માટે રઝળપાટ
  • નગરપાલિકા દ્વારા માત્ર બે ટેન્કરો થકી પાણીની સપ્લાય વ્યવસ્થા
  • પાણીના બોરની મોટર પણ બળી જતા પાણીનો પુરવઠો અટક્યો
  • શ્રાવણ માસમાં જ પીવાના પાણીની સમસ્યા સર્જાતા સ્થાનિકોમાં રોષ
  • ડાકોર ચીફ ઓફિસ અને રોડ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે

5. કોરોનાકાળ વચ્ચે જેલમાં બંધ કેદીઓને લઈ મોટા સમાચાર 

  • સંભવિત ત્રીજી લહેર પહેલા રાજ્યની તમામ જેલો સુરક્ષિત
  • રાજ્યની જેલમાં રહેલા કુલ કેદીઓમાંથી 95 ટકા વેક્સિનેટેડ
  • જેલના કેદીઓને લઈ અમદાવાદ જેલ IG કે.એલ.એન રાવનું નિવેદન
  • રાજ્યના અલગ અલગ જેલમાં વેક્સિનેશન પર ભાર: જેલ IG
  • રાજ્યની અલગ અલગ જેલમાં 16 હજારથી વધુ કેદી: જેલ IG 
  • 95 ટકા કેદીઓને અપાઈ ચુકી છે કોરોનાની વેક્સિન: જેલ IG 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ