બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / વિશ્વ / 1 Click News know latest updates of today 3 PM 20082021

Special News / 1 Click News : ત્રીજી લહેરને લઇને AMAની મોટી ચેતવણી, જમ્મુ-કશ્મીરમાં જવાનોને સ્થાનિક મહિલાઓએ બાંધી રાખડી

Kiran

Last Updated: 05:27 PM, 20 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બપોરના 3 વાગ્યા સુધીમાં ગુજરાત તથા દેશ-વિદેશમાં બનેલી મહત્વની 5 ઘટના વિશે જાણો માત્ર એક ક્લિક કરીને...

1. સુરેન્દ્રનગરનો વિવાદ દિલ્હી સુધી પહોંચ્યો 

  • સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર કે.રાજેશ વિરૂદ્ધ પૂર્વ સાંસદની રજૂઆત
  • સોમાભાઈ પટેલે વડાપ્રધાન મોદીને કરી લેખિત રજૂઆત કરી
  • ગેરકાયદે હુકમ કરીને સરકારી જમીનમાંથી પ્લોટ ફાળવ્યાનો આક્ષેપ
  • અરજદાર સાથે મીલીભગતથી સરકારી જમીનમાંથી પ્લોટ ફાળવ્યાનો આક્ષેપ
  • ધ્રાંગધ્રામાં વર્ષ 2020માં સતાનો દુરુપયોગ કરી પ્લોટ ફાળવ્યાનો આક્ષેપ
  • નાણાંકીય લાભ મેળવવા સતાનો દુરુપયોગ કર્યાનો પત્રમાં ઉલ્લેખ
  • 38 અરજદારોના આધાર પુરાવાની ખરાઈ કર્યા વિના પ્લોટ ફાળવ્યો
  • પ્લોટ ફાળવણીનો હુકમ રદ કરી CBIને તપાસ સોંપવા માગ
  • VTVએ સુરેન્દ્રનગરના તત્કાલિન કલેક્ટર કે.રાજેશનો સંપર્ક કર્યો
  • સોમાભાઈ પટેલના આક્ષેપો સામે તત્કાલિન કલેક્ટર કે.રાજેશની પ્રતિક્રિયા
  • મારી સામે થયેલી ફરિયાદ પુરાવા વિહોણી છેઃ કે.રાજેશ
  • વિચરતી જાતિને પ્લોટ ફાળવવામાં કોઈ ગેરરીતિ થઈ નથીઃ કે.રાજેશ
  • વિચરતી જાતિને પ્લોટ ફાળવવા સરકારની પૂર્વ મંજૂરીની જરૂર નથી
  • ગ્રામ પંચાયતના ઠરાવ આધારે લાભાર્થીની યાદી તૈયાર થાય છે
  • ફરિયાદમાં દર્શાવેલ લાભાર્થીના નામ કે પુરાવા રજૂ કરાયા નથી
  • હાલ ગાંધીનગરમાં GADમાં ફરજ બજાવે છે કે.રાજેશ

2. AMAના જોઇન્ટ સેક્રેટરી ડૉ.શાહિલ શાહની ચેતવણી આપી

  • કોરોનાની ત્રીજી લહેરને લઇ AMAના જોઇન્ટ સેક્રેટરીની ચેતવણી
  • ઋતુગત બીમારીઓમાં બેદરકારી રાખી તો ત્રીજી લહેરને નક્કી : ડૉ.શાહિલ
  • રાજકીય કે ધાર્મિક કાર્યક્રમોમાં સાવચેતી રાખવી જરૂરી : ડૉ.શાહિલ
  • વેક્સિન લીધા બાદ બેદરકાર બની ન ફરવું જોઇએ : ડૉ.શાહિલ 
  • વેક્સિનના બે  ડોઝ લીધા બાદ પણ લોકો સંક્રમિત થઈ શકે છે : ડૉ.શાહિલ
  • અમેરિકામાં બે મહિના પહેલા 75 કેસ હતા જે અત્યારે 4500 કેસ નોંધાયા : ડૉ.શાહિલ

3. વડોદરાના દેથાણમાં સામુહિક દુષ્કર્મ અને હત્યાનો મામલો

  • સામુહિક દુષ્કર્મ અને હત્યા કેસને લઇ ભાજપના બે નેતા આમનેસામને
  • અલ્પેશ ઠાકોરના નિવેદન પર MLA અક્ષય પટેલની પ્રતિક્રિયા
  • ઘટના બની ત્યારથી જ પરિવારના સંપર્કમાં છુંઃ અક્ષય પટેલ
  • PM વખતે પણ કાર્યકર્તાઓને હાજર રાખ્યા હતાઃ અક્ષય પટેલ
  • સ્થાનિક પોલીસમાં પણ વાત કરી હતીઃ અક્ષય પટેલ
  • એક જ દિવસમાં આરોપીઓ પકડી લેવાયા છેઃ અક્ષય પટેલ
  • હું તમામ સમાજની સેવા કરવા રાજકારણમાં આવ્યો છુંઃ અક્ષય પટેલ
  • સમય મળશે તો આવીશ એવું મેં કહ્યું જ નથીઃ અક્ષય પટેલ
  • આવું કહ્યું હોય તો અલ્પેશ ઠાકોર સાબિત કરી બતાવેઃ અક્ષય પટેલ

4. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે તમામ સંઘ અને શિક્ષકોને લખ્યો પત્ર

  • રાજ્યના પ્રાથમિક શિક્ષકોની શિક્ષક સજ્જતા સર્વેક્ષણ પરીક્ષાનો વિરોધ
  • શિક્ષકો ટેટ,ટાટ પરીક્ષા પાસ કરીને પ્રાથમિક શિક્ષક તરીકે જોડાયા છે: મહાસંઘ
  • હવે શિક્ષક સજ્જતા સર્વેક્ષણની પરીક્ષા લઈ શિક્ષકોનું અપમાન કરાઈ રહ્યુ છે: મહાસંઘ
  • પ્રાથમિક શિક્ષકોનું અપમાન કરવા પરીક્ષાનું આયોજન કરાયું : મહાસંઘ

5. જમ્મૂ-કશ્મીરમાં જવાનોને બાંધી રાખડી

  • જમ્મુ-કશ્મીરમાં જવાનોને સ્થાનિક મહિલાઓએ બાંધી રાખડી
  • અરનિયા સેક્ટરમાં BSFના જવાનોને મહિલાઓ, બાળકીઓએ રાખડી બાંધી
  • મહિલાઓએ રાખડી બાંધતા BSF જવાનોએ કહ્યું ઘર જેવો અનુભવ થયો
  • BSF જવાનોએ કહ્યું 'પરિવાર માટે સંદેશ છે કે અહીં પણ અમારી બહેનો છે'
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ