ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / VIDEO : એક જ કપડાંમાં કેમ આવો છો? વ્હાઈટ હાઉસમાં યુક્રેનના પ્રેસિડન્ટે વર્લ્ડને હસાવ્યું, ટ્રમ્પને મજા પડી

અમેરિકા / VIDEO : એક જ કપડાંમાં કેમ આવો છો? વ્હાઈટ હાઉસમાં યુક્રેનના પ્રેસિડન્ટે વર્લ્ડને હસાવ્યું, ટ્રમ્પને મજા પડી

Published By: Hiralal Parmar

Last Updated: 11:53 AM, 19 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વ્હાઈટ હાઉસમાં જ્યારે ટ્રમ્પને મળવા યુક્રેનના પ્રેસિડન્ટ ઝેલેન્સકી આવ્યાં ત્યારે એક મજાની ઘટના બની હતી જે પછી વર્લ્ડમાં હાસ્યનું મોજું ફેલાયું હતું.

ADVERTISEMENT

રશિયા સાથેના યુદ્ધની વચ્ચે યુક્રેનના પ્રેસિડન્ટ ઝેલેન્સકી વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પને મળવા આવ્યાં ત્યારે એક મજાની ઘટના બની હતી. વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પની સામે ઝેલેન્સકી બેઠા હતા ત્યારે અમેરિકાના એક પીઢ પત્રકારે ઝેલેન્સકીને તેમના કપડાં પર સવાલ પૂછ્યા હતા. પત્રકારે પૂછ્યું કે તમે ફોર્મલ કપડાંમાં કેમ આવો છો ત્યારે ઝેલેન્સકીએ કહ્યું કે આ યુદ્ધ (રશિયા) પૂર્ણ થયા બાદ હું કોચ્યુમ પહેરીશ.

તમે અદ્દભુત લાગો છો

પત્રકારે ઝેલેન્સકીને એવું પણ કહ્યું કે તમે અદ્દભુત લાગો છો. આ સવાલ-જવાબથી વ્હાઈટ હાઉસમાં પણ હાસ્યનું મોજું ફેલાયું હતું અને ટ્રમ્પ પણ હસતાં જોવા મળ્યાં હતા.

વધુ વાંચો : VIDEO : તાજમહેલના ગુપ્ત ભોંયરામાં શખ્સ કેમેરો લઈને ઘુસી ગયો, દેખાડ્યું હેરાનીભર્યું, વીડિયો વાયરલ

ટ્રમ્પે પણ લીધી મજા

પત્રકાર અને ઝેલેન્સકીના સવાલ-જવાબથી મજા ટ્રમ્પે પણ લીધી હતી. ટ્રમ્પે કહ્યું કે "મેં પણ એ જ કહ્યું હતું,હળવેથી ઝાટકો મારતા ક્ષણનો લાભ લીધો: "મને યાદ છે. તમે હજુ પણ એ જ સૂટમાં છો. મેં બદલ્યું, તમે નથી બદલ્યું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Zelenskyy trump meeting Zelenskyy trump white house meeting

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ