બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / ભાવનગર / Yuvraj Singh's brother-in-law Shivubha got bail in Bhavnagar Chakchari case, 5 out of 6 people released on bail, Yuvraj still in jail

છૂટકારો / ભાવનગરનાં ચકચારી તોડકાંડ મામલે યુવરાજસિંહનાં સાળા શિવુભાને મળ્યા જામીન, 6માંથી 5 લોકો જામીન પર મુક્ત, યુવરાજ હજુ જેલમાં

Vishal Khamar

Last Updated: 07:02 PM, 6 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગર ચકચારી તોડકાંડ મામલે શિવુભા ગોહિલનાં કોર્ટે શરતી જામીન મંજૂર કર્યા છે. ત્યારે યુવરાજસિંહનાં સાળા શિવુભા ગોહિલનાં જામીન મંજૂર થતા અત્યાર સુધી તોડકાંડ પ્રકરણમાંકુલ 5 લોકોનાં જામીન મંજૂર થયા છે. ત્યારે હવે માત્ર યુવરાજસિંહ જ જેલમાં છે.

  • ભાવનગરમાં તોડકાંડમાં શિવુભા ગોહિલના જામીન મંજૂર
  • યુવરાજસિંહના સાળા શિવુભા ગોહિલના જામીન મંજૂર
  • ભાવનગર કોર્ટે શરતી જામીન મંજૂર કર્યા 

ભાવનગરમાં તોડકાંડમાં શિવુભા ગોહિલનાં જામીન મંજૂર કરવામાં આવ્યા છે. ત્યારે યુવરાજસિંહનાં સાળા શિવુભા ગોહિલનાં જામીન મંજૂર કરવામાં આવ્યા છે. ભાવનગર કોર્ટે શરતી જામીન મંજૂર કર્યા છે. નીલમબાગ પોલીસ મથકમાં તોડકાંડમાં સંડોવણી હોવાની ફરિયાદ થઈ હતી.  એક કરોડ રૂપિયાનાં તોડકાંડમાં સંડોવણી હોવાની ફરિયાદ થઈ હતી. તોડકાંડ પ્રકરણમાં કુલ 6 શખ્શો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે અત્યાર સુધીમાં તોડકાંડમાં 5 લોકોનાં જામીન મંજૂર થયા હતા.

 કોર્ટે શિવુભા ગોહિલનાં શરતી જામીન મંજૂર કર્યા

ભાવનગરમાં ડમીકાંડ મામલે નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસ તપાસમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધાવવા પામી હતી. ત્યારે યુવરાજસિંહનાં સાળા શિવુભા ગોહિલે કોર્ટમાં જામીન અરજી મુકી હતી. ત્યારે ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટે શિવુભા ગોહિલનાં શરતી જામીન મંજૂર કર્યા છે. ત્યારે સુધીમાં 5 લોકોનાં જામીન મંજૂર થયા છે. ત્યારે હવે તોડકાંડમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જ જેલમાં છે.

ડમી કાંડમાં કુલ 5 લોકોનો જામીન પર છૂટકારો થયો

ડમીકાંડ મામલે પોલીસે યુવરાજસિંહને સમન્સ પાઠવી 21 એપ્રિલે પૂછપરછ માટે બોલાવ્યા હતા. જે બાદ યુવરાજસિંહની 8 કલાક પૂછપરચ ચાલી હતી. જે બાદ ભાવનગર પોલીસે પોતે ફરિયાદી બની યુવરાજસિંહ સહિત શિવુભા. કાનભા, ઘનશ્યામભાઈ, બિપીન ત્રિવેદી અને રાજુ નામનાં વ્યક્તિ સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. ત્યારે હવે 5 લોકોનો જામીન પર છૂટકારો થયો છે. ત્યારે હવે માત્ર યુવરાજસિંહ જ જેલમાં છે.

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ