બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ટેક અને ઓટો / youtube premium price hike after ad blockers ban ttec

અપડેટ / YouTube જોવું થશે મોંઘું, કંપનીએ નવા પ્લાનથી સૌકોઈને ચોંકાવ્યા

Dinesh

Last Updated: 05:37 PM, 3 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

YouTube Premium : યુટ્યુબે તાજેતરમાં એડ બ્લોકર્સ પર પ્રતિબંધ લગાવવાનું શરૂ કર્યું છે તેમજ તેણે તેના યુટ્યુબના પ્રીમિયમની કિંમતમાં પણ કેટલાક દેશોમાં વધારો કર્યો છે

  • કેટલાક દેશોમાં યુટ્યુબ પ્રીમિયમ થયું મોઘું
  • તેણે એડ બ્લોકર્સ પર પ્રતિબંધ લગાવવાનું શરૂ કર્યું
  • યુટ્યુબે ભારતમાં હાલ કોઈ ફેરફાર કર્યો નથી

YouTube: યુટ્યુબનો પ્રીમિયમ કેટલાક દેશોમાં મોંઘું થવા જઈ રહ્યું છે. Google દ્વારા વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ સબ્સ્ક્રાઇબર્સ પાસેથી આવક વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. તાજેતરમાં કંપનીએ તેના પ્લેટફોર્મ પર એડ બ્લોકર્સ પર પ્રતિબંધ લગાવવાનું શરૂ કર્યું છે. એક અહેવાલો મુજબ કંપનીએ ઘણા દેશોમાં તેના પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શનને મોંઘા કરી દીધા છે, જે કસ્ટમર્સ પહેલેથી જ YouTube પ્રીમિયમનો ઉપયોગ કરી રહ્યાં છે. કંપનીએ તેમને ત્રણ મહિનાનો ગ્રેસ પીરિયડ આપ્યો છે. આ પછી તેઓને નવું માસિક સબસ્ક્રિપ્શન લેવું પડશે. યુઝર્સ યુટ્યુબ પ્રીમિયમમાં ઘણાબધા ફાયદા મેળવે છે. કંપનીએ વીડિયો પર એડ ફ્રી અનુભવની સાથે અન્ય પણ ફાયદા આપી રહી છે.

Topic | VTV Gujarati

YouTube પ્રીમિયમના લાભો 
આમાં યુઝર્સને યુટ્યુબ મ્યુઝિકનો પણ એક્સેસ પણ મળે છે. આ પ્લેટફોર્મ પર બેકગ્રાઉન્ડ મ્યુઝિક ફીચરનો પણ ઉપયોગ કરી શકાય છે. વધુ સારી ફુલ એચડી વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ પણ આપવામાં આવે છે.અહેવાલો મુજબ ગુરુવારે સાત દેશોના વપરાશકર્તાઓને યુટ્યુબ તરફથી YouTube પ્રીમિયમના ભાવ વધારા અંગેનો સંદેશ આપવામાં આવ્યો છે. જે વધારો 1 નવેમ્બરથી લાગુ થઈ ગયો છે. કંપનીએ આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, ચિલી, જર્મની, પોલેન્ડ અને તુર્કીમાં તેના પ્રીમિયમ પ્લાનની કિંમતો વધારવાનો સંદેશ મોકલ્યો છે.

ભારતમાં કોઈ ફેરફાર કરાયો નથી
ભારતમાં તેની અસર નહીં થાય તેવી પણ વિગતો છે. ગ્રાહકો આગામી ત્રણ મહિના માટે જૂના ભાવે સબસ્ક્રિપ્શનનો ઉપયોગ કરી શકશે. નવા સબ્સ્ક્રાઇબર્સને વધેલી કિંમત ચુકવવી પડશે. ભારતમાં YouTube Premiumની કિંમતમાં હજુ સુધી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ભારતમાં YouTube પ્રીમિયમ પ્લાન 129 રૂપિયાથી શરૂ થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ