બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / your whole life will be ruined if you press this button, watch Video

અત્યંત કામનું / ભૂલથી પણ આ બટન ન દબાવતા, નહીંતર આખું જીવન બરબાદ થઇ જશે! એ કઇ રીતે? જુઓ Video

Published By: Vidhata

Last Updated: 12:11 PM, 4 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્લેસ્ટોર અને એપસ્ટોર પર ઇન્સ્ટન્ટ લોન માટે ઘણી એપ્લિકેશન ઉપલબ્ધ છે. પણ આવી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરતી વખતે અને પછી આ એપને તમારા ફોનની જુદી-જુદી એક્સેસની પરમીશનને એક્સેપ્ટ ન કરો.

 

જો તમે પોતાના ફોનમાં કોઈ પણ એપ ઇન્સ્ટોલ કરતા હોવ અને એ એપ્લિકેશનને બધી જ પરમીશન આપતા હોવા તો તમારે સાવધાન થઈ જવાની જરૂર છે. કારણ કે એવું બની શકે કે આનાથી તમે કોઈ સ્કેમનો શિકાર થઈ શકો છો. ગયા વર્ષે ઇન્સ્ટન્ટ લોન અને બ્લેકમેલ સ્કેમના કારણે આપણા દેશમાં 60 લોકોએ આત્મહત્યા કરી હતી. 

પ્લેસ્ટોર અને એપસ્ટોર ઇન્સ્ટન્ટ લોન માટે ઘણી એપ્લિકેશન ઉપલબ્ધ છે. જયારે તમે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો ત્યારે આ એપ્સ તમારા ફોનમાં કોલ લોગ, કોન્ટેક્ટ, ગેલેરી, લોકેશન વગેરે જોવા માટેની પરમીશન માંગતી હોય છે.  પણ પછી આનો જ ઉપયોગ કરીને તમને બ્લેકમેઈલ કરીને અને સંબંધીઓનો સંપર્ક કરીને 10 ગણી રકમ પડાવી લે છે. ત્યારે આવી બધી એપ્સના સ્કેમથી બચવા માટે તમારે શું કરવું અને શું ધ્યાનમાં રાખવું એ જાણવું ખૂબ જ જરૂરી છે. 

વધુ વાંચો: ભૂલથી પણ Google પર આવી ભૂલ ન કરતા, નહીંતર જેલની હવા ખાવી પડશે

જો તમે આવી કોઈ પણ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી હોય તો ધ્યાનમાં રાખો કે એની કોઈ પણ પરમીશનને એક્સેપ્ટ ન કરો. આમ કરવાથી તમે સ્કેમના શિકાર બની શકો છો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

સંકળાયેલા મુદ્દાઓ

Instant Loan Scam Scam Video fraud ઇન્સ્ટન્ટ લોન સ્કેમ બ્લેકમેલ સ્કેમ Loan app Scams

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ