ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Google Alert what is illegal to search on google
ADVERTISEMENT
ગુગલ પર અમુક વસ્તુઓ સર્ચ કરવાથી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. અમુક વસ્તુઓ સર્ચ કરવાથી જેલની હવા ખાવાનો વારો પણ આવી શકે છે. જાણો ગુગલ પર શું સર્ચ ન કરી શકાય.
ADVERTISEMENT

ગુગલ પર આ વસ્તુઓ સર્ચ કરી પડી શકે છે ભારે
બોમ્બ બનાવવાની રીત
ગુગલ પર ક્યારેય પણ બોબ્મ બનાવવાની રીતે વિશે સર્ચ ન કરો. તેનાથી તમે સુરક્ષા એજન્સીઓની રડાર પર આવી શકો છો.
ADVERTISEMENT
આતંકી સંગઠન સાથે જોડાવવાની રીત
ગુગલ પર જઈને આતંકી સંગઠનો સાથે જોડાવવાની રીત રીતે સર્ચ ન કરો. તેનાથી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.
.jpg)
ADVERTISEMENT
ચાઈલ્ડ પોર્ન
ગુગલ પર ભૂલથી પણ ચાઈલ્ડ પોર્ન સર્ચ ન કરો. કારણ કે પોક્સો એક્ટ 2012ની કલક 14 હેઠળ ચાઈલ્ડ પોર્ન જોવી, બનાવવી અને પોતાની પાસે સ્ટોર કરીને રાખવી ગેરકાયદેસર છે અને એક અપરાધ છે.
વધુ વાંચો : માત્ર AC જ નહીં, પંખાની હવાથી પણ થાય છે નુકસાન, ઊંઘતા પહેલા આટલું જરૂર વાંચી લેજો
ADVERTISEMENT
આમ કરતા જો તમે પકડાવ તો 5થી 7 વર્ષની જેલ થઈ શકે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ