ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Not only AC, fan air also causes damage, read this before sleeping

તમારા કામનું / માત્ર AC જ નહીં, પંખાની હવાથી પણ થાય છે નુકસાન, ઊંઘતા પહેલા આટલું જરૂર વાંચી લેજો

Published By: Vishal Dave

Last Updated: 11:06 PM, 3 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યારે આપણે હાઈ સ્પીડ પર ચાલતા પંખા સાથે સૂઈએ છીએ ત્યારે આસપાસની ધૂળના રજકણો આપણી અંદર પ્રવેશે છે.

ADVERTISEMENT

એપ્રિલ મહિનો શરૂ થઈ ગયો છે પરંતુ અત્યારે એટલી ગરમી પડી રહી છે કે લોકો તેની સરખામણી મે મહિના સાથે કરી રહ્યા છે. બદલાતા હવામાનને કારણે લોકો બીમાર પડી રહ્યા છે. આ મહિનામાં મોટાભાગના લોકો પંખા ફુલ સ્પીડ પર  રાખીને સૂઈ જાય છે. જ્યારે હવામાનમાં ઝડપી ફેરફાર થાય છે, ત્યારે સ્વાસ્થ્ય ખરાબ થવાની શક્યતાઓ વધી જાય છે.

શરદી અને ઉધરસ
જ્યારે શિયાળાથી ઉનાળામાં બદલાવ આવે છે, ત્યારે વાતાવરણમાં ઝડપથી ફેરફાર થાય છે. આવા વાતાવરણમાં શરદી અને ખાંસી થવાની શક્યતા વધી જાય છે. જેની સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. શિયાળામાં આપણને પંખા વગર સૂવાની આદત પડી ગઇ હોય છે, આવી સ્થિતિમાં જો આપણે પંખો ચાલુ રાખીને સૂઈ જઈએ તો અચાનક ઠંડી લાગે છે.

એલર્જી
જ્યારે આપણે હાઈ સ્પીડ પર ચાલતા પંખા સાથે સૂઈએ છીએ ત્યારે આસપાસની ધૂળ આપણી અંદર પ્રવેશે છે. જેના કારણે એલર્જી, શરદી, ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. શ્વાસ લેવામાં તકલીફ અને ગળામાં બળતરાને કારણે શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ થાય છે.

આ પણ વાંચોઃ ઉનાળામાં ડાયાબિટીસના દર્દીઓએ કેવો આહાર લેવો જોઈએ? ડાયેટમાં સામેલ કરો આ સુપર ફૂડ
                         

આંખો અને ત્વચા શુષ્ક થવા લાગે છે

ફુલ સ્પીડ પર પંખો  રાખીને સૂવાથી તમારી આંખો અને ત્વચા શુષ્ક થઈ જાય છે. જેના કારણે ત્વચાનો ભેજ ગાયબ થવા લાગે છે. તેથી, આવા હવામાનમાં પોતાને શક્ય તેટલું હાઇડ્રેટેડ રાખવું મહત્વપૂર્ણ છે. પંખાની નીચે  સતત સૂવાથી શ્વાસ, શરદી અને ઉધરસ જેવી સમસ્યાઓ થઈ શકે છે.

ઉનાળામાં  પરસેવાથી બચવા માટે શરીરને હંમેશા ઠંડુ રાખો અને સુતરાઉ કપડાં પહેરો. રૂમમાં કોટનના પડદાનો ઉપયોગ કરો જેથી દિવસ દરમિયાન ગરમી ન આવે. બહારની તરફ કાળા પડદાનો ઉપયોગ કરશો નહીં.


 
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

સંકળાયેલા મુદ્દાઓ

AC Cough Fan Health Sleep Summer cold harm Utility

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ