બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / You can follow these tips to strengthen your memory

આરોગ્ય ટિપ્સ / યાદશક્તિ વધારવી છે? તો અપનાવો આ 8 નુસખા, મગજ કોમ્પ્યુટરની જેમ ચાલશે

Pooja Khunti

Last Updated: 03:58 PM, 14 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂરતી ઊંઘ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. તમારે 7-8 કલાકની ઊંઘ લેવી જોઈએ. તેનાથી મગજને આરામ મળે છે અને તમારી યાદશક્તિ પણ મજબૂત બનશે.

  • ધ્યાન કરવાથી મગજને આરામ મળે છે
  • દારૂ અને ધુમ્રપાનનું સેવન છોડી દેવું જોઈએ
  • યાદશક્તિ વધારવા માટે ડાર્ક ચોકલેટનું સેવન કરવું જોઈએ

આજના સમયમાં ઘણીવાર લોકો સરળતાથી કોઈ વસ્તુ કે કામ ભૂલી જાય છે. તેની પાછળ ઘણા કારણો હોય શકે. તમારી ખરાબ જીવનશૈલી અને ખાનપાન, કોઈ ગંભીર બીમારી અથવા તણાવને કારણે. જો તમને પણ આ સમસ્યા હોય તો તમે તમારી યાદશક્તિ મજબૂત કરવા માટે આ ટિપ્સ ફોલો કરી શકો છો.   

ધ્યાન કરો 
ધ્યાન કરવાથી મગજને આરામ મળે છે. તમારે નિયમિત રીતે ધ્યાનમાં બેસવું જોઈએ. તેનાથી તમારી યાદશક્તિ વધશે. 

પૂરતી ઊંઘ લો 
પૂરતી ઊંઘ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. તમારે 7-8 કલાકની ઊંઘ લેવી જોઈએ. તેનાથી મગજને આરામ મળે છે અને તમારી યાદશક્તિ પણ મજબૂત બનશે. 

હેલ્ધી ખોરાક 
તમારે યાદશક્તિ વધારવા માટે હેલ્ધી આહારનું સેવન કરવું જોઈએ. તમારે ખોરાકમાં શાકભાજી, અનાજ અને ડ્રાઈ ફ્રૂટ્સનું સેવન કરવું જોઈએ. 

આ રમત રમો 
તમે તમારી યાદશક્તિ વધારવા ઈચ્છતા હોય તો તમારે મેમરી ગેમ રમવી જોઈએ. તે માટે તમે ચેસ અને કોયદાઓ જેવી રમત રમી શકો છો. 

શારીરિક પ્રવૃતિ વધારો 
યાદશક્તિ વધારવા માટે તમારે દરરોજ કસરત, યોગ, ચાલવા જવું, સાયકલિંગ વગેરે જેવી પ્રવૃતિઓ કરવી જોઈએ. 

ધુમ્રપાન છોડી દો 
યાદશક્તિ વધારવા માટે દારૂ અને ધુમ્રપાનનું સેવન છોડી દેવું જોઈએ. કારણકે તેનાથી મગજનાં કોષો મૃત્યુ પામે છે. 

વાંચવા જેવું: કંઇ ઝેરથી ઓછી નથી આ ચીજ! જેને ખાવાથી થાય છે કેન્સર, WHOએ કર્યા એલર્ટ

ડાર્ક ચોકલેટનું સેવન કરો 
યાદશક્તિ વધારવા માટે ડાર્ક ચોકલેટનું સેવન કરવું જોઈએ. ડાર્ક ચોકલેટમાં ફ્લેવોનોઇડ્સ હોય છે. જે મગજનાં કાર્યને વધારવાનું કામ કરે છે. 

મેગ્નેશિયમથી ભરપૂર ખોરાકનું સેવન 
યાદશક્તિ વધારવા માટે મેગ્નેશિયમથી ભરપૂર ખોરાકનું સેવન કરવું જોઈએ. તમે સોયાબીન, નટ્સ અને દૂધનું સેવન કરી શકો છો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ