બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / લગ્ન માટે PFમાંથી પૈસા કેવી રીતે ઉપાડશો? જાણો EPFOના નિયમો અને સંપૂર્ણ પ્રક્રિયા
8 ફોટો ગેલેરી
Last Updated: 05:32 PM, 20 July 2026
1/8
લગ્નનો ખર્ચ આજકાલ મોટા ભાગના લોકો માટે ભારે બોજ બની જાય છે. આવી સ્થિતિમાં ઘણા નોકરીકરતા લોકો PF એકાઉન્ટમાંથી એડવાન્સ પૈસા કાઢવાનો વિચાર કરે છે. પરંતુ હજુ પણ ઘણા લોકોને ખબર નથી કે લગ્ન માટે PFમાંથી કેટલા પૈસા કાઢી શકાય, કોના લગ્ન માટે કાઢી શકાય, કેટલી વખત કાઢી શકાય અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી. ચાલો આજે તેના વિષે સમજીએ.
2/8
3/8
4/8
5/8
6/8
તમે UAN એક્ટિવ હોય અને KYC કમ્પ્લીટ હોય તો ઘરે બેઠાં જ ઓનલાઈન અરજી કરી શકો છો. એના માટે EPFO Member e-Sewa Portal પર જાઓ. પછી UAN અને પાસવર્ડથી લૉગિન કરો . જેમાં Online Services પર જઈને Claim (Form-31, 19 & 10C) સિલેક્ટ કરો. બાદમાં બેંક ખાતાનું વેરિફિકેશન કરો. બાદમાં PF Advance (Form-31) સિલેક્ટ કરો અને પછી Purposeમાં Marriage સિલેક્ટ કરીને રકમ ભરો અને સબમિટ કરી દો.
7/8
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ