બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / world richest man enter india luxury market plan

બિઝનેસ / વિશ્વના સૌથી અમીર શખ્સની ભારતના લક્ઝરી માર્કેટમાં એન્ટ્રી! અબજો ડોલરની કમાણી કરવાનો છે માસ્ટર પ્લાન

Bijal Vyas

Last Updated: 12:52 PM, 2 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India Luxury Market:વિશ્વની સૌથી અમીર વ્યક્તિની કંપનીએ ભારતમાં લક્ઝરી બ્રાન્ડ વેચવા માટે એક નવા ફેશન શો દ્વારા એન્ટ્રી, અને દેશમાં લક્ઝરી સામાન વેચીને અબજો ડોલર કમાવા માંગે છે.

  • બર્નાર્ડ આર્નોલ્ટની કંપની ક્રિશ્ચિયન ડાયર SE એ તેનું Fall 2023 કલેક્શન મુંબઈમાં કર્યું છે
  • એલવીએમએચ વિશ્વની બીજી સૌથી મોટી બ્રાંડ છે
  • દેશમાં 1.4 અરબ લોકો પોતાના સૌંદર્ય પ્રસાધનોથી લઇ પરફ્યૂમને લઇ બેગ સુધી ખરીદી કરનારા છે

India Luxury Market: દુનિયાના સૌથી અમીર વ્યક્તિએ ભારતની લગ્ઝરી બ્રાંડમાં એન્ટ્રી કરવાનો રસ બતાવ્યો છે. બર્નાર્ડ આર્નોલ્ટની કંપની ક્રિશ્ચિયન ડાયર SE એ તેનું Fall 2023 કલેક્શન મુંબઈમાં કર્યું છે. કંપની ભારતના લક્ઝરી બ્રાન્ડ માર્કેટમાં એન્ટ્રી સાથે અબજો રુપિયાની શોધ કરી રહી છે

ભારતમાં 30 માર્ચના રોજ થયેલા શો દરમિયાન દુનિયા સૌથી અમિર વ્યક્તિની કંપની ડાયરએ પહેલા મહિલા સર્જનાત્મક નિર્દેશક મારિયા ગ્રાઝિયા ચિયુરીના નેતૃત્વ હેઠળ, ગેટવે ઑફ ઈન્ડિયાની પૃષ્ઠભૂમિ સાથે સાડીથી પ્રેરિત સ્કર્ટથી લઈને બોલેરો સુધીના રેશમના તેજસ્વી રંગના પોશાક પહેરે સુધી, ભારતીય ગુલાબી રંગમાં દરેક પોશાકને પ્રદર્શિત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે એલવીએમએચ વિશ્વની બીજી સૌથી મોટી બ્રાંડ છે. 

બર્નાર્ડ અરર્નાલ્ડની કંપનીએ ભારતમાં પોતાનો કાર્યક્રમ કરવાનો નિર્ણય લીધો છે. કારણ કે ભારતમાં લગ્ઝરી બ્રાંડને ઉભરતા જોઇ રહી છે અને વધારે ફંડ મેળવવાની પ્લાનિંગ કરી રહી છે. તેવામાં આ કંપનીની ભારતમાં લગ્ઝરી બ્રાંડ વેચવાને લઇ એક ખાસ યોજના છે. 

શા માટે કંપની ભારતમાં લગ્ઝરી બ્રાંડમાં એન્ટ્રી લઇ છે?
ઓક્સફેમ અનુસાર, ભારતમાં વર્તમાનમાં 119 અરબપતિ છે. દેશમાં 2018 અને 2022ની વચ્ચે દિવસભર 70 નવા કરોડપતિ પેદા થવાનું અનુમાન છે. આ એલવીએમએચ હેઠળ એન્ટ્રી-લેવલ ખરીદનારોને લાવનારની ડાયરની ક્ષમતાને જણાવશે. દેશમાં 1.4 અરબ લોકો પોતાના સૌંદર્ય પ્રસાધનોથી લઇ પરફ્યૂમને લઇ બેગ સુધી ખરીદી કરનારા છે. તેવામાં કંપનીએ મોટા વ્યાપાર તરફ જોઇ રહી છે. 

લગ્ઝરી બ્રાંડ માટે સારુ બજાર 
બ્લૂમબર્ગ ઇન્ટેલિજેન્સમાં લગ્ઝરી ગુડ્સના સિનિયર એનાલિસ્ટ દેબોરાહ એટકેન કહે છે કે લગ્ઝરી બ્રાંડ ખરીદનારામાં મિડિલ ક્લાસ લોકો પણ મોટી સંખ્યામાં સામેલ છે. તેવામાં ભારત એક લગ્ઝરી બ્રાંડના મામલામાં ઉભરતુ બજાર છે. તે સાથે જ આ અનેક ક્ષેત્રોમાં ઝડપથી ઉભરી રહી છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Fall 2023 SE india luxury market world richest man બર્નાર્ડ અરર્નાલ્ડ લગ્ઝરી બ્રાંડ business
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ