બ્રેકિંગ ન્યુઝ
Pakistan News: પાકિસ્તાનના કરાચી શહેરમાં દેશની આઝાદીના ઉજવણી માટે તૈયારી કરવામાં આવી રહી હતી, આ દરમિયાન અઝીઝાબાદ સહિત અનેક વિસ્તારોમાં ગોળીબારની ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, ગોળીબારની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે, જેમાં એક 8 વર્ષની બાળકી અને એક વૃદ્ધ નાગરિકનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
અનેક વિસ્તારોમાં ગોળીબારની ઘટના
ગોળીબારની ઘટના લિયાકતાબાદ, કોરંગી, લ્યારી, મહમૂદાબાદ, અખ્તર કોલોની, કેમારી, જેક્સન, બલદિયા, ઓરંગી ટાઉન અને પાપોશ નગર જેવા વિસ્તારો બની હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. શરીફાબાદ, ઉત્તર નાઝીમાબાદ, સુરજાની ટાઉન, ઝમાન ટાઉન અને લાંધી જેવા વિસ્તારો પણ આનાથી પ્રભાવિત થયા છે. અચાનક ગોળીબારની ઘટનાથી અફરાતફરી સર્જાઈ ગઈ હતી. કોઈ કાઈ સમજે તે પહેલા જ ખુશીનો માહોલ ગમમાં ફેરવાઈ ગયો હતો.
ADVERTISEMENT

વધુ વાંચો : હવે એક જ દિવસમાં મળશે ભારતીય વિઝા, કરવું પડશે આ કામ, જાણી લો ફટાફટ
ADVERTISEMENT
ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
આ ગોળીબારમાં ઈજાગ્રસ્તમાં થયેલા લોકોના તાત્કાલિક ધોરણે ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. હાલ ઘટનાને પગલે પોલીસે વિસ્તારોને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. પોલીસે અત્યાર સુધીમાં અનેક વિસ્તારોમાંથી 20થી વધુ શંકાસ્પદોની ધરપકડ કરી છે. આ શંકાસ્પદ પાસેથી હથિયારો પણ હતા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
વધુ વાંચો
Middle East conflict / અમેરિકાનો ઈરાની ટાપુ પર હુમલો, IRGCના દાવા વચ્ચે અમેરિકાએ કહ્યું ''ખોટું"
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.