બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / women fight in delhi metro video viral pull hair of each other for seat

બઘડાટી / VIDEO : મેટ્રોમાં મહિલાઓએ વાળ ખેંચી ખેંચીને એકબીજા સાથે કરી જોરદાર ફાઈટ, પ્રવાસીઓએ માણ્યો 'તમાશો'

Kishor

Last Updated: 03:42 PM, 24 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી મેટ્રો વધુ એક વખત ચર્ચામાં આવી છે. જેમાં સીટ માટે બે મહિલાઓ બઘડાટી બોલાવી હોવાનો વીડિયો વાયરલ થયો છે.

  • દિલ્હી મેટ્રોનો વધુ એક વીડિયો વાયરલ
  •  બે યુવતીઓએ બઘડાટી બોલાવી
  • સીટ માટે માથાકૂટ થયા બાદ ઝપાઝપી થઈ હોવાનો અહેવાલ

વાયરલ વીડિયોનું ઘર બની ગયેલી દિલ્હી મેટ્રો વધુ એક વખત ચર્ચામાં આવી છે. આ વખતે મેટ્રોમાં સીટ માટે બે યુવતીઓએ બઘડાટી બોલાવી હોવાનું સામે આવ્યું છે. મહિલાઓએ એકબીજાના વાળ પકડીને યુવતીઓએ બરાબરની મારપીટ કરી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ધોમ વાયરલ થઈ રહ્યો છે અને આજુબાજુના લોકોએ મફતમાં મનોરંજન મળ્યું હોવાનું વીડિયોમાં દ્રશ્યમાન થઈ રહ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકો અનેક પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

 

મેટ્રોનો ડબ્બો જંગનો અખાડો બની ગયો
ઘર કે કલેશ નામના ટ્વીટર હેન્ડલ પર આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં લખ્યું છે કે દિલ્હી મેટ્રોની અંદર મહિલાઓના એક ગ્રુપ વચ્ચે સીટને લઈને માથાકૂટ કરી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર મહિલાઓ વચ્ચે આ ઝઘડો મેટ્રોની અંદર સીટ મેળવવા મુદ્દે થયો હતો. બાદમાં જાણે મેટ્રોનો ડબ્બો જંગનો અખાડો બની ગયો હોય તેવા દ્રશ્ય સર્જાયા હતા.

જુદી જુદી પ્રતિક્રિયાઓ સામે આવી
વાયરલ વીડિયોને લઈને યુઝર્સે અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આપી હતી. એક યુઝર્સે  કહ્યું કે કે દિલ્હી મેટ્રો બિગ બોસ કરતા પણ વધુ મનોરંજન કરાવે છે. તો બીજી જગ્યાએ એક યુઝર્સે એવું કહ્યું હતું કે હું દિલ્હી મેટ્રોને લવ કરું છું. મારું આયોજન છે કે હું મારી કાર વેચીને દિલ્હી મેટ્રોમાં રોજ સફર કરૂ! તો એક યુઝર્સે એવું પણ લખ્યું કે દિલ્હી મેટ્રો એ પૂરી દુનિયામાં સૌથી વધુ ઘટના બનવા વાળી જગ્યા છે. એમ જુદી જુદી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ