બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Woman raped in Delhi hotel by Hyd man she met on dating app

એલર્ટ / ડેટિંગ એપ ટિંડર વાપરનાર છોકરીઓ સાવધાન ! દિલ્હીમાં બનેલી ઘટનાએ લોકોની ઊંઘ ઉડાવી, જાણો શું બન્યું

Hiralal

Last Updated: 11:28 AM, 11 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલ લોકો ડેટિંગ એપ ટિંડર પર રિલેશનશીપ વિકસાવતા હોય છે પરંતુ આવું કરવામાં ક્યારેક દુર્ઘટના બની જતી હોય છે જેનું ધ્યાન રાખવું જરુરી છે.

  • ડેટિંગ એપ ટિંડર વાપનાર લોકો ચેતે
  • દિલ્હીના દ્વારકામાં બન્યો ચોંકાવાનારો કિસ્સો
  • યુવકે ટિંડર પર દોસ્તી કરીને યુવતીને બોલાવી હોટલમાં
  • નશીલું પીણું ભેળવીને આચર્યું દુષ્કર્મ 

ટિંડર પર દોસ્તીને નામે દુષ્કર્મની એક ઘટન દિલ્હીમાં બની છે જેમાં સૌથી પહેલા આરોપીએ ટિંડર પર યુવતી સમક્ષ દોસ્તીની ઓફર મૂકી અને પછીથી હોટલમાં બોલાવીને દુષ્કર્મ આચર્યું હતું. દ્વારકાની ફાઈવ સ્ટાર હોટલમાં યુવતી પર બળાત્કારની ઘટના સામે આવી છે.

આરોપીએ ટિન્ડર પર મિત્રતા કરીને આચર્યું દુષ્કર્મ 

આરોપીએ ટિન્ડર એપ્લિકેશન પર યુવતી સાથે મિત્રતા કરી હતી અને ત્યારબાદ તેને હોટલમાં મળવા બોલાવ્યો હતો જ્યાં તેણે ગુનો કર્યો હતો.

ડેટિંગ એપનો ઉપયોગ કરતી વખતે આ વાતોનું ધ્યાન રાખો

● ડેટિંગ એપ પર ફેસબુક, ઇન્સ્ટાગ્રામથી અલગ તસવીરનો ઉપયોગ કરો. બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક જ ચિત્રનો ઉપયોગ કરવાથી તમારા માટે ઓનલાઇન શોધવાનું સરળ બને છે.

● શંકાસ્પદ લોકો સાથે મિત્રતા કરવાનું ટાળો. જો કોઈ પ્રોફાઈલ શંકાસ્પદ લાગતી હોય તો ફ્રેન્ડ રિક્વેસ્ટ ન તો મોકલો કે ન તો સ્વીકારો. આ માટે તમારે મિત્રતા પહેલા પ્રોફાઇલ તપાસવી જોઇએ.

● વ્યક્તિગત માહિતીની આપ-લે કરશો નહીં. ઓનલાઇન ડેટિંગ એપ કે સોશિયલ સાઇટ પર ચેટિંગ કરતી વખતે તમારી દરેક માહિતી જાહેર ન કરો. તમારી બેંક વિગતો, ઘર અથવા ઓફિસનું સરનામું શેર કરશો નહીં.

● જો કોઈ વ્યક્તિ આર્થિક મદદની પહેલ કરે, તો જાળમાં ફસાવાથી બચો. વળી, જો કોઈ પૈસા માંગે તો આપવાનું ટાળો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ