બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Woman Hangs Self With Suicide Note Written On Her Hand

ઈન્દોર / કવિતા ચાલી ગઈ ! આખા હાથ પર સુસાઈડ નોટ લખીને કર્યો પર્દાફાશ, સનસનાટી મચાવે તેવી ઘટના

Hiralal

Last Updated: 04:03 PM, 17 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશના ઈન્દોરમાં પતિના આડા-સંબંધોથી તંગ આવીને એક પત્નીએ હાથ પર સુસાઈડ નોટ લખીને આપઘાત કરી લીધો હતો.

આડાસંબંધોને કારણે એક મહિલાએ હાથ પર સુસાઈડ નોટ લખીને પતિ અને તેની ગર્લફ્રેન્ડને ખુલ્લા પાડ્યાં હતા. આ ચકચારી ઘટના એમપીના ઈન્દોરમાં બની છે. 
ઈન્દોરમાં એક મહિલાએ પોતાના પતિના કથિત આડા-સંબંધોને કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી. આપઘાત કરનારી મહિલાએ હાથ પર સુસાઈડ નોટ લખીને પોતાના મોત માટે પ્રેમિકાને જવાબદાર ગણી હતી. પોલીસે મૃતક મહિલાની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી કેસની તપાસ શરૂ કરી દીધી છે.

શું બની હતી ઘટના 
આત્મહત્યા કરતા પહેલા મહિલાએ પહેલા જ આખી સુસાઇડ નોટ લખી હતી. તેમાં તેણે પોતાના પતિની ગર્લફ્રેન્ડનું નામ પણ લખ્યું છે અને પોતાના મોત માટે સીધી તેને જવાબદાર માની છે. એડિશનલ ડીસીપી રાજેશ દાંડોટિયાના જણાવ્યા અનુસાર, તેજાજી નગરમાં રહેતી કવિતા પાટિલ (40)એ બુધવારે સિલ્વર સ્પ્રિંગ વિસ્તારમાં પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરતા પહેલા કવિતાએ પોતાના સામેના હાથ પર સુસાઈડ નોટ લખી છે. સુસાઇડ નોટમાં તેણે પતિ પંકજ પાટીલ અને તેની ગર્લફ્રેન્ડ નમ્રતાનું નામ લખીને બંને વચ્ચેના સંબંધોનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે બંને લાંબા સમયથી પ્રેમમાં છે.

કોણ છે પતિની ગર્લફ્રેન્ડ
આપઘાત કરનાર મહિલાએ પતિની પ્રેમિકાનું નામ નમ્રતા લખ્યું છે. નમ્રતા ન્યુટ્રિશન ડાયેટિશિયન છે જ્યારે તેનો પતિ પંકજ પાટિલ પીથમપુરની એક ખાનગી ફેક્ટરીમાં કામ કરે છે. આત્મહત્યા કરી ત્યારે કવિતા ઘરમાં એકલી હતી. કવિતાના લગ્ન થોડા વર્ષો પહેલા ઈન્દોરના રહેવાસી પંકજ પાટિલ સાથે થયા હતા. કવિતાને બે છોકરો અને એક છોકરી છે. 
ઘટના સમયે તેની એક દીકરી સ્કૂલે ગઈ હતી અને પતિ પણ ઘરકામ માટે બહાર ગયો હતો. આ ઘટના બાદ પોલીસે કવિતાના આરોપી પતિ પંકજ અને તેની પ્રેમિકા નમ્રતા વિરુદ્ધ આઈપીસીની કલમ 306 હેઠળ કેસ નોંધીને ધરપકડ કરી છે. પોલીસે બંનેની પૂછપરછ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ