ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / with this tricks in share market you will became rich in 10 years

તમારા કામનું / દર મહિને આટલુ રોકાણ કરીને 10 વર્ષમાં બની જશો કરોડપતિ, જાણો કેવી રીતે

Published By: Nikul

Last Updated: 04:03 PM, 25 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે 10 વર્ષમાં કરોડપતિ બનવાનું લક્ષ્ય લઈને ચાલી રહ્યાં છો તો ઈન્વેસ્ટોગ્રાફીનાં સંસ્થાપક શ્વેતા જૈનની સલાહ છે કે તમારે શેર બજારમાં એવી રીતે રોકાણ કરવું જોઈએ કે જે દર વર્ષે 12 ટકા રિટર્ન આપે.

ADVERTISEMENT

  • શેર બજારમાં રોજ ઉતાર ચડાવ આવતા હોય છે
  • રોજ ભાવ જોવાથી દૂર રહો
  • શેર બજારમાં રોકાણ કરવું જોઈએ

રોજ રોજ ભાવ ના જોશો

શ્વેતા જૈને સલાહ આપી છે કે રોકાણકારોએ લાંબા સમય માટે રોકાણ કરવું જોઈએ અને શેરનાં ભાવને રોજે રોજ જોવાથી દૂર રહેવું જોઈએ. શેર બજારમાં દિવસ દરમિયાન ઘણાં ઉતાર ચડાવ આવતા હોય છે. જેથી તમે રોજ રોજ ભાવ જોશઓ તો તમારી ચિંતા વગર કામની વધશે.

10 વર્ષ સુધી કરો રોકાણ

ઘણી વખત રોકાણકારો શેર બજારમાંથી સારુ રિટર્ન એટલે નથી મેળવી શકતા કેમકે તેમને પૈસા ગુમાવવાનો ડર હોય છે. જેથી રોકાણકારોએ 10 વર્ષ સુધી શેરમાં રોકાણ કરવું જોઈએ જેનાંથી સારુ રિટર્ન મળશે.

દર મહિને આટલુ રોકાણ કરો

શરુઆતમાં રોકાણકારોએ શેર બજારમાં રોકાણ કરવું જોઈએ. પાંચ વર્ષ બાદ તેની માસિક બચતને હાઈબ્રિડ કરી દેવુ જોઈએ અને પછી 8 વર્ષ બાદ બોંન્ડમાં રોકાણ કરવુ જોઈએ જેથી શેર બજારમાંથી જે રિટર્ન મળ્યું છે તેને ગેરંટી કરી દેવામાં આવશે. જો તમે 10 વર્ષમાં કરોડપતિ બનવાનું સપનું જોઈ રહ્યાં છો તો તમારે દર મહિને 43-45 હજાર રુપિયા રોકાણ કરવું પડશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Investment Share Bazar share market રોકાણકારો શેર બજાર શેર માર્કેટ Share Market

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ