બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'સગીરાને મિત્ર સાથે સંબંધનું દબાણ કર્યું, વીડિયો પોર્ન સાઈટ પર મૂક્યો, અમદાવાદમાં દુષ્કર્મી પ્રેમીની ધરપકડ
Last Updated: 02:42 PM, 15 August 2026
અમદાવાદના વેજલપુરમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી, લગ્નની લાલચ આપીને અનેકવાર દુષ્કર્મ આચરવા અને અંગત ફોટા-વીડિયો પાડીને બ્લેકમેલ કરવાના ગુનામાં વેજલપુર પોલીસે 25 વર્ષીય યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
મિત્ર સાથે સંબંધ બાંધવા સગીરા પર દબાણ કર્યું
તપાસમાં એવું પણ સામે આવ્યું કે વિધર્મી પ્રેમીએ સગીરાને તેના મિત્ર સાથે સંબંધ બાંધવાનું દબાણ કર્યું હતું. એટલું જ નહીં પરંતુ દુષ્કર્મ કરીને તેના ન્યૂડ વીડિયો પણ બનાવી લીધા હતા અને તેને આધારે બ્લેકમેલ કરીને મનનું ધાર્યું કરતો હતો.
ADVERTISEMENT
સગીરાનો વીડિયો પોર્ન સાઇટ પર જોવા મળતા ભાંડો ફૂટ્યો
ADVERTISEMENT
આરોપીએ સગીરાનો પોર્ન વીડિયો સાઈટ પર મૂક્યો હતો જે પછી આખી ઘટના સામે આવી હતી. વેજલપુર પોલીસે દુષ્કર્મ અને POCSO હેઠળ ગુનો નોંધીને આરોપી જુનેદ શેખની ધરપકડ કરી છે. આરોપીએ વીડિયો ક્યાં અને કેવી રીતે અપલોડ કર્યો તે અંગે પોલીસ તપાસની ચાલુ છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.